________________
આત્મસ એધન
| ૧૭૫
વિકલ્પ-પર્યાય ક્ષણિક છે, કેવળજ્ઞાનપર્યાંય પણ ક્ષણિક છે, પરંતુ તેમાં વિકલ્પે તે દુઃખદાયક છે ને કેવળજ્ઞાન સુખદાયક છે; તે • પર્યાય ' છે અથવા ક્ષણિક છે—માટે દુ:ખદાયક છે—એમ નથી. દુઃખ તા મેહમાં-કષાયમાં હાય, જ્ઞાનમાં દુ:ખ ન હાય. ક્ષાયિકસમ્યક્ત્વ-કેવળજ્ઞાન તે પર્યાય છે ને ક્ષણિક છે છતાં તે આનદરૂપ છે. વિકા અહિતરૂપ છે---દુ:ખ છે માટે ય છે. પયમાં રાગ-દ્વેષ-કષાય તે દુઃખ છે, પર્યાયમાં જ્ઞાન–વીતરાગતા તે સુખ છે. સાધકને આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાંયનું કે અંધ-મેાક્ષનું જ્ઞાન તે કાંઈ બંધનું કારણ નથી; પણ સાધકને ભેદના લક્ષ વખતે કે પરના લક્ષ વખતે સાથે રાગાદિ હાય છે, તે રાગાદ્ઘિ જ 'ધનુ' કારણ છે. માટે હું યેગી ! હું મેાક્ષના સાધક ! તારા જ્ઞાનઉપયેગને તુ શુદ્ધાત્મામાં જેંડ....જેથી નિર્વિકલ્પ શાંતિમાં તને મેક્ષસુખને અનુભવ થશે. [ ૮૬-૮૭ ]
સમ્યકત્વના પ્રતાપ
*
Jain Education International
सम्माइट्ठी जीवहं दुग्गइ-गमणु ण होइ ।
जइ जाइ वि तो दोसु गवि पुव्वक्किउ खवणेइ ।। ८८ ।।
સમ્યગ્દષ્ટિ જીવને દુતિ-ગમત ન થાય; કદી જાય તે। દોષ નહિ, પૂર્વીક ક્ષય થાય. ( ૮૮ )
સમ્યગ્દષ્ટિ જીવને દુČતિમાં ગમન થતું નથી; અને પૂર્વે અજ્ઞાનદશામાં બંધાઈ ગયેલા આયુને કારણે કદાચ દુ॰તિમાં પણ જાય તેપણુ ત્યાં તેના સમ્યક્ત્વના કોઈ દોષ નથી, તે તે પૂર્વે ખાંધેલા કર્માંને ખપાવે છે.
જીવને નરક કે તિયÖચનુ આયુષ્ય મિથ્યાત્વદશામાં જ બંધાય છે; સમ્યકત્વસાહિત ભૂમિકામાં તે આયુષ્ય બંધાતું નથી. મિથ્યાદષ્ટિપણે કઈ એ ( જેમકે રાજા શ્રેણીકે ) નરકનું આયુ ખાંધ્યું, પછી ક્ષાયિકસમ્યગ્દર્શન પામ્યા, ને તે સમ્યકત્વહિત પહેલી નરકે ગયા....તે તેમાં સમ્યકત્વ તે એવું ને એવું શુદ્ધ વર્તે છે; ને અજ્ઞાનદશામાં બંધાયેલા કર્માંની તે નિરા કરે છે; નરકમાં હાવા છતાં સમ્યકત્વના પ્રતાપે તે જીવ મેક્ષપુરીને પથિક છે....તેનુ પરિણમન નરક તરફ નથી, મેાક્ષ તરફ છે. અહા, એને ભવને પરિચય છૂટયો ને મેક્ષને પરિચય થયે....મેક્ષસુખ ચાખ્યું` ને ભવની શ ́કા મટી ગઈ.
For Private & Personal Use Only
www.jainelibrary.org