________________
આત્મસ'એધન ]
4
સૌ જીવમાં સમતા મને, કા સાથ વેર મને નહીં; આશા ખરેખર છેડીને, પ્રાપ્તિ કરુ છુ સમાધિની.
?
—આવી અનુભૂતિ તે જ જૈનધર્મની સામાયિક છે. અસ્તિથી કહેા તેા જ્ઞાનમય અનુભૂતિ, ને નાસ્તિથી કહે। તે રાગ-દ્વેષને અભાવ;–એ બંને વાત આ બે દેહામાં આવી જાય છે. જીવ એકવાર પણ એઘડીની આવી સામાયિક કરે તે કેવળજ્ઞાન ને મેક્ષ પામે.
{ ૧૯૩
‘હું જ્ઞાનમય છું” એમ દેખતાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં જ્ઞાનમય ભાવ આવ્યે; તે ‘ જ્ઞાનમય ભાત્ર'માં કયાંય રાગ-દ્વેષ કે સ'સાર ન આવે. જ્ઞાનમય ભગવાન ભવના અભાવસ્વરૂપ છે, તેના વેદનમાં ભવનેા અભાવ થયા ને મેાક્ષની ઉત્પત્તિ થઈ. આ જ્ઞાનમય–સામાયિકનું ફળ.
Jain Education International
જે ‘જ્ઞાતામાત્ર' રહેવાને બદલે પરના સ્વામી કે કર્તા થવા જાય તેને તેમાં રાગ-દ્વેષ કે હષ –ખેદ થાય જ, તેને સમભાવ રહે નહિ. ભાઈ, જગતના પદાર્થોંપેાતપેાતાના કાને કરે છે; કોઈ દ્રવ્ય, તેની પર્યાંય વિનાનું નથી, ને કોઈ પર્યાય, તેના દ્રવ્ય વગરની નથી; બીજા સાથે તેને કર્યાં-કપણું નથી, પેાતામાં જ દ્રવ્ય-પર્યાયરૂપ કર્તા-કમ પશુ છે. કોઈ દ્રવ્ય કયારેય પર્યાય વગરનું કયાં છે—કે તારે તેની પર્યાય કરવી પડે? પરનેા કર્તા થવા જઈશ તે તારા પિરણામમાં વિષમતા મટશે નહીં ને સમતા થશે નહિ. તારા કર્તૃત્વમાં ઇચ્છા કઈક હશે ને સામા પદામાં પરિણમન કાંઈક ખીજુ જ થશે ( કેમકે તે પદાર્થોં કાંઈ તારી ઇચ્છાને આધીન તા પરિણમન કરતા નથી ), એટલે તેમાં ઇચ્છાવિરુદ્ધ પરિણમન થતાં તને ખેદ થશે ને ઇચ્છા-અનુકૂળ પરિણમન થતાં તને હુ થશે.-આ રીતે કતૃત્વબુદ્ધિમાં –ખેદરૂપ વિસમતા થયા વગર રહેશે નહિ, ને સમભાવ થશે નહિ. સમભાવ કરવા હાય તે, ખસ ! તું જ્ઞાતા રહે.પેાતાના આત્માને જ્ઞાનમય અનુભવમાં લે, તે રાગ-દ્વેષ બનેના પિરહાર કર.-એ જ સામાયિકની વિધિ છે. આવી વિધિ વગર સામાયિક થાય નહિ.
આહા, હું પરમાત્મા...ને બધા જીવા સ્વભાવથી પરમાત્મા;-એટલે આખાય લેાક ૮ પરમાત્મા-જીવેાથી ' ડાંસેાઠાંસ ભરેલા છે; લેાકમાં કાઈ સ્થાન એવુ ખાલી નથી કે જ્યાં પરમાત્મસ્વભાવી જીવ ન હાય. બધાય જીવાની જ્ઞાનસત્તામાં પેાતપેાતાનું પરમાત્મપણું ભર્યું છે; તેમાંથી જે કંઈ જીવા પેાતાની પરમાત્મશક્તિને ઓળખે છે તેઓ પ્રગટરૂપ મુક્ત-પરમાત્મા થઈ જાય છે. એક જીવ મેક્ષ પામે તેથી કાંઈ બધાય જીવા મેાક્ષ પામી જતા નથી, કેમકે દરેક જીવની પાતપેાતાની ચૈતન્યસત્તા સ્વતંત્ર, જુદેજુદી છે. તારી ચૈતન્યગૂફામાં પ્રવેશીને તું તારું ધ્યાન કર; બીજાની ચિંતા છેડ! શ્રીમદ્ રાજચ`દ્રજી ભાવના ભાવે છે કે~~
આ. સ. ૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org