Book Title: Atmasambodhan
Author(s): Yogindudev, Hiralal Jain
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 215
________________ ' ' ઈ હું સહજ શુદ્ધ : કઈ જ્ઞાનાનંદ એક સ્વભાવ છું. નિર્વિકલ્પ છું...ઉદાસીન છું... 8 વિજ તિરંજન શુદ્ધાત્માના સભ્ય 3 છે શ્રદ્ધાન - જ્ઞાન - અનુષ્ઠાન રૂપ છું ? ઇનિશ્વયરતમય રૂપ નિર્વિકલ્પ સમાધિમાં છે અનુભવાતા વીતરાગ સહજાનંદ રૂપ છું કસર્વે વિભાવ પરિણામરહિત શૂન્ય છું, છે કે માત્ર સુખની અનુભૂતિરૂપ લક્ષણ વાળા સ્વસૉને જ્ઞાન વડે સ્વસંવેધગમ્ય પ્રાપ્ય-ભરિતાવસ્થ પરિપૂર્ણ | પરમાત્મા છું. આ શાસ્ત્ર ભણીને શું કરવું ? આવી પરમાત્મ-ભાવના નિરંતર ભાવવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218