________________
વીતરાગી તત્ત્વજ્ઞાનની ભાવના અને પ્રચાર એ જ ગુરુદેવની સ્મૃતિ
શ્રી કાનમૃતિ-પ્રકાશન
સંત-સાન્નિધ્ય, સોનગઢ (૩૬૪૨૫૦)
આ પુસ્તકના લેખક બ્ર. હરિભાઈ જૈને ૩૮ વષૅ સુધી, પૂ. શ્રી કાનજીસ્વામીના અત્યંત નીકટ અંતેવાસમાં રહીને, જૈનધર્મના સુંદર-ભાવવાહી ૧૦૮ થી વધુ પુસ્તકનું લેખન-સ`કલન કર્યું છે,-જે જૈનસાહિત્યનું એક ગૌરવ છે. શ્રી કહાનગુરુના સ્વર્ગવાસ ( સં. ૨૦૩૭ કારતક વદ સાતમ ) બાદ, તેએશ્રીના ઉપકારોની સ્મૃતિમાં, “ શ્રી કહાનસ્મૃતિ પ્રકાશન’ દ્વારા નીચેના સાત પુસ્તકોનું પ્રકાશન અત્યારસુધીમાં થયું છે. ( આ પુસ્તકનુ પ્રકાશન પણ તેની જ દેખરેખમાં થયુ છે. )
૧. પૂ. શ્રી કાનજીસ્વામીના મંગલ વચનામૃતઃ-‘હુ એક સાયકભાવ છુ' ૧૦૦ વચનામૃતાના ર'ગબેરગી સંગ્રહઃ ગુરુદેવના ઘણા જ ભાવવાહી મુખપૃષ્ઠ સહિત. મૂલ્ય ૧-૦૦
૨. વૈરાગ્ય-અનુપ્રેક્ષા:-ગુરુદેવને અત્યાંત પ્રિય ભગવતી-આરાધનામાંથી બાર ભાવનાને ગુજરાતી અનુવાદ ( બીજી આવૃત્તિ)
:
મૂલ્ય ૦-૬૦ ૩. પરમાત્મપ્રકાશઃ-આખા શાસ્ત્રની મૂળગાથાઓનુ શુદ્ધ ગુજરાતી ભાષાંતર સાથે ગુરુદેવની પરમાત્મભાવનાનું આકષક ચિત્ર મૂલ્ય ૧-૫૦
૪-૫. જનધની વાર્તાએઃ-સૌને ઉપયેગી, ઉત્તમ સસ્કારથી દશ પુસ્તકની શ્રેણીનુ` પ્રકાશન; પાઠશાળામાં ભાગ ૧ અને ૨ દરેકની કિંમત
ભરપૂર; સચિત્ર વહેંચવા લાયક; ૧-૨૫
૬-૭. સુવણુના સૂર્ય :--જોતાં જ ગમી જાય, ને વાંચતાં ચિત્તમાં પ્રસન્નતા થાય એવુ સુંદર રંગબેરંગી ભાવવાહી પુસ્તક; જેમાં ગુરુદેવના મંગલ સ્તાક્ષર, તેના પરિચય, જૂના ફેટાસહિત અવનવા સ`ભારણાં, તેમજ ગુરુદેવના ૧૦૦ વચનામૃત વગેરેના સગ્રહ
મૂલ્ય ૩-૫૦
Jain Education International
પ્રાપ્તિસ્થાનઃ શ્રી કહાન-સ્મૃતિ પ્રકાશન; સતસાન્નિધ્ય સેાનગઢ ( ૩૬૪૨૫૦ )
For Private & Personal Use Only
www.jainelibrary.org