________________
૧૯૬ ]
[ યોગસાર-પ્રવચન : ૧૦૧-૧૦૩ છેદો પસ્થાપન, પરિહારવિશુદ્ધિ, યથાખ્યાતચારિત્ર
ધ્યાનવડે આત્માની શુદ્ધિ થઈ, રાગ-દ્વેષ વગરને સમભાવ થયે તેમાં જ ચારિત્રના બધા પ્રકાર સમાઈ જાય છે-એ વાત ટૂંકમાં કહે છે–
हिंसादिउ-परिहारु करि जो अप्पा ह ठवेइ । सो वियउ चारित्तु मुणि जो पंचम गइ इ ॥१०॥ मिच्छादिउ जो परिहरण सम्मइंसण सुद्धि । सो परिहार-विसुद्धि मुणि लहु पावहि सिव-सिद्धि ॥१०२।। सुहुमहं लोहहं जो विलउ जो सुहुमु वि परिणामु । सो सुहुमु वि चारित्त मुणि सो सासय-सुहु-धामु ॥१०३।। હિંસાદિકના ત્યાગથી, આત્મસ્થિતિ કર જેહ, તે બીજું ચારિત્ર છે, પંચમગતિ કર તેહ. (૧૦૧) મિથ્યાત્વાદિક પરિહરણ સમ્યગ્દર્શન-શુદ્ધિ, તે પરિહાર-વિશુદ્ધિ છે, શીધ્ર લહ શિવસિદ્ધિ. (૧૨) સૂમલોભના નાશથી, જે સૂક્ષમ પરિણામ;
જાણે સૂક્ષ્મ–ચરિત્ર છે, જે શાશ્વત સુખધામ. (૧૩) જુઓ, આ બધા ચારિત્ર વીતરાગ છે, ને બધાય મોક્ષનાં કારણ છે. ચારિત્રના પાંચ ભેદ કહ્યા છે–સામાયિક, છેદો સ્થાપના, પરિહારવિશુદ્ધિ, સૂમસાંપરાય અને યથાખ્યાત. તેમાંથી સામાયિકની વાત આગલા બે દેહામાં કરી. હિંસાદિને ત્યાગ (નાસ્તિ), ને આત્મામાં સ્થિરતા (અસ્તિ)-તે બીજું ચારિત્ર છે તે પંચમગતિમાં એટલે કે ધ્રુવ એવી મિક્ષગતિમાં લઈ જનારું છે. ચારિત્રમાં કોઈ પ્રમાદથી જરાક હિંસાદિક દેષ લાગી જાય તે તેટલે ચારિત્રને છેટ થાય છે, તે છેદને દૂર કરીને પાછા આત્માને ચારિત્રમાં સ્થિર કરવો, તે છેદો પસ્થાપના-ચારિત્ર છે. સાતમે ગુણસ્થાને અપ્રમત્તનિર્વિકલ્પધ્યાન વડે અપ્રમત્તધારામાં આત્માનું સ્થાપન કર્યું તે બીજું ચારિત્ર (દેપસ્થાપન) છે, તેને અખંડ વિતરાગધારા જીવને મક્ષ પમાડે છે. મુનિવરેને
સ્વરૂપમાં અખંડ રમતારૂપ વીતરાગતા તે જ મોક્ષનું સાક્ષાત્ કારણ છે; જરાક પણ રાગ રહે તે મેક્ષ અટકી જાય છે-રાગ તે છેક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org