Book Title: Atmasambodhan
Author(s): Yogindudev, Hiralal Jain
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 209
________________ ૨૦૦ ] [ ગસાર-પ્રવચન : ૧૦૬ છે; પોતે જ કેવળજ્ઞાનરૂપ પરમબ્રહ્મ છે. આ પ્રમાણે ઓળખીને પંચ પરમેષ્ઠીને ગમે તે નામ આપ-એનાથી જુદા બીજા કોઈ શંકર-બ્રહ્મા વગેરે ઈષ્ટદેવ નથી. બીજા મહી જીને એવા નામ ભલે કઈ આપે, પણ તેથી કાંઈ તે શુદ્ધ આત્માનું સ્વરૂપ નથી. જૈન-સર્વજ્ઞમાર્ગ સિવાય બીજે કયાંય આત્માનું સાચું સ્વરૂપ કહ્યું નથી. શબ્દો ભલે મળતા આવે પણ ભાવમાં મોટો ફેર છે. જૈનમાર્ગમાં આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ કહ્યો છે, તે માને તે જ તેનું ધ્યાન થઈ શકે. દ્રવ્ય-ગુણ પર્યાય એકબીજા વગર રહેતાં નથી. જે આત્મા એકાંત કૂટસ્થ હોય તે, ઉપગ બીજેથી હટાવીને આત્મામાં એકાગ્ર કરે -એ પલટો કઈ રીતે થાય? ને ધ્યાન કઈ રીતે થાય? કઈ અબુધ જનેએ આત્માને સર્વથા ક્ષણિક માન્ય, કેઈએ સર્વથા નિત્ય મા. બુધજને-જેને તે આત્માને નિત્ય-અનિત્યસ્વરૂપ જાણે છે. જગતમાં અનંત આત્મા, એકેક આત્મામાં અનંત ગુણ-પર્યા, તેના અસંખ્યપ્રદેશ, ઉત્પાદ-વ્યય-ધવતા એક સમયમાં, આ વાત સર્વજ્ઞના જૈનમાર્ગમાં જ છે. અજ્ઞાનીજને અસર્વાશને વશ માની યે છે; જગતના આ બધા કઈ એક ઈશ્વરના અંશે છે–એમ જેણે માન્યું તેણે એક આત્માને પૂરે ન માન્યું, પણ અનંતમા ભાગને માળે, એટલે ખરેખર સ્વતંત્ર આત્માનું અસ્તિત્વ માન્યું જ નહીં.-તે મોટી ભૂલ છે. અહીં તે ભગવાન કહે છે કે તારો આત્મા તારા પિતાથી પૂરો પરમેશ્વર છે, તે કોઈ બીજાને અંશ નથી. આમ પિતાનું પરિપૂર્ણ અસ્તિત્વ જાણુને તેને ધ્યાવતાં આ આત્મા પિતે પરમ-ઈષ્ટરૂપ પરમાત્મા થઈ જાય છે. ભિન્નભિન્ન અનેક નામોથી કહેવામાં આવે છે તે આ આત્મા જ છે.–એમ જાણીને પિતાના અંતરમાં તેને ધ્યા. [૧૦-૧૦૫] વિદેહી પરમાત્મા આ દેહમાં બિરાજે છે एवहि लक्खण-लखियउ जो परु णिक्कलु देउ । देहहं मज्झहिं सो वसइ तासु ण विज्जउ भेउ ॥१०६ ॥ એવા લક્ષણયુક્ત જે પરમ વિદેહી દેવ; દેહવાસી આ જીવમાં ને તેમાં નથી ફેર. (૧૬) દોહા ૧૦૪-૧૫ માં કહેલા અરિહંત-સિદ્ધ-શંકર વગેરે નામથી લક્ષિત જે પરમ–દેવ છે તે દેહરહિત હોય કે દેહમાં વસેલા હેય–તેમાં કાંઈ ફેર નથી. “જેવા જ છે સિદ્ધિગત..તેવા છે સંસારી છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218