Book Title: Atmasambodhan
Author(s): Yogindudev, Hiralal Jain
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 208
________________ આત્મસ એાધન 1 [ ૧૯૯ સ્વભાવ જિનમાર્ગમાં શુદ્ધ આત્માનુ' જેવું સ્વરૂપ કહ્યું છે તેને જાણ તે જ અરિહંત-સિદ્ધ વગેરેની સાચી એાળખાણ થશે. અરિહંત વગેરેના શુદ્ધ ચેતનમય દ્રવ્ય—ગુણ –પર્યાયને આળખતાં પેાતાનું શુદ્ધ ચેતનસ્વરૂપ પણ એળખાય છે, કેમકે બંનેના સ્વરૂપમાં નિશ્ચયથી તફાવત નથી. જેવે સ્વભાવ અરિહ તેને પ્રગટયો તેવે જ પ્રગટવાની તાકાત આ આત્મામાં ભરી છે; તેથી તેને પરમાત્મસ્વરૂપે ધ્યાવતાં આનંદ થાય છે. જો તેવા સ્વભાવ સત્ ન હોય તે તેનું ધ્યાન સફળ કેમ થાય! જુએ, સરસ ન્યાય આપીને (તત્ત્વાનુશાસન ગા. ૧૯૨ માં) સ્વભાવની સિદ્ધિ કરી છે. તરસ લાગી....પાણી પીધું ને તૃપ્તિ થઈ....તે ત્યાં સાચા પાણીનું અસ્તિત્વ સિદ્ધ થાય છે; મૃગજળના પાણીથી કાંઈ તૃષા ન મટે. તેમ સ્વભાવષ્ટિથી આત્માને પરમાત્મસ્વરૂપે ચિંતવતાં અતીન્દ્રિય આનંદ વેદાય છે ને તૃપ્તિ થાય છે, કેમકે તેવે સ્વભાવ સત્ છે; એ કાંઈ મૃગજળ જેવી મિથ્યા-કલ્પના નથી. ‘સત્' સ્વભાવ છે, તેના ચિન્તન વડે પ‘ચપરમેષ્ઠી--રત્નત્રય વગેરે-રૂપે આત્મા પાતે જ પરિણમે છે. ભગવાન ! પાંચપરમેષ્ટીપદ તારામાં જ છે.........તે તું જ છે. અરે, મારા આત્મા ભગવાન!'–એમ સન્દેહ ન કર. તે આત્મામાં ભગવાનપણુ નહિ હાય તે। કયાંથી તે આવશે ? માટે સત્ સ્વભાવના વિશ્વાસ કરીને તેનું ધ્યાન કર. ધ્યાનવડે આત્મા પોતે જ પંચપરમેષ્ઠીની શુદ્ધપર્યાયરૂપ થાય છે. આચાર્ય –મુનિને જે વિકલ્પ કે પ્રમાદ હાય તેની અહીં વાત નથી, અહીં તેા શુદ્ધતાની વાત છે; ત્રિકાળવર્તી લેાકના સર્વે ૫'ચપરમેષ્ઠી ભગવંતેામાં જે શુદ્ધગુણા પ્રગટયા છે અથાય ગુણા મારામાં ભરેલા છે એમ સ્વસન્મુખ સ્વીકારપૂર્વક જ 'ચપરમેષ્ઠીને સાચા નમસ્કાર થાય છે, ને ત્યાં પેાતામાં પણ તેમના જેવા અપૂર્વ મંગળ ભાવા ખીલી ઊઠે છે. પેાતાના સ્વીકાર વગર એકલા પરના સ્વીકારમાં શુભરાગ થાય છે પણ તેનાથી ભવના અંત નથી આવતા. ભાઈ, તારામાં જે વૈભવ સત્ છે તેની પ્રવળા' કરીને સંત તને તારું સ્વરૂપ દેખાડે છે, તું તેને લક્ષમાં લઈને શ્રદ્ધા કર....વસ્તુ પેતે રાગસ્વરૂપ નથી એટલે તેના શ્રદ્ધા or થાય છે. જ્ઞાન–જ્ઞાન પણ રાગવડૅ થતા નથી, રાગથી જુદી પડેલી ચેતના વડે સ્વભાવની સન્મુખ થઈને તારા આત્માને દેખ....તે પંચપરમેષ્ઠી તને તારામાં જ દેખાશે, –તેને શોધવા તારે બહાર લક્ષ નહીં કરવું પડે. તું પોતે જ પરમેષ્ઠી થઈ જઈશ. ખીજા આવી શુદ્ધપર્યાયરૂપે થયેલા જે અરિહ ંત-સિદ્ધ પરમાત્મા છે તેમને જ ગુણવાચક નામેાથી શિવ, શકર, મહાદેવ, બ્રહ્મા વગેરે કહેવાય છે. શ... એટલે સુખ, તે જેણે પેાતામાં પ્રગટ કર્યું. છે તે આત્મા શકર છે. મહાદેવ અથવા રૂદ્ર પણ તેને કહેવાય છે કેમકે ધ્યાનરૂપી અતીન્દ્રિય લેાચન વડે તેમણે જ કામવાસનાને તથા આઠે કર્માંને ભસ્મ કરી નાંખ્યા છે. અહી` રૂદ્રતા તીવ્ર પુરુષાર્થ સૂચક છે, કષાયસૂચક નથી. અનંતચતુષ્ટયના સ્વામી હાવાથી તે જ ‘અનંત ' છે; તેમણે સ્વપ્રયેાજન સાધ્યું હાવાથી તે સિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218