________________
૧૯૨ ]
| યોગસાર–પ્રવચન : ૯૯–૧૦૦
6 આત્મા
૮૮ કેવળીના
66
—હા, પણ ભગવાને કહેલી સમભાવરૂપ સામાયિક માનીએ છીએ. જ્ઞાનસ્વરૂપ છે’ એવા જ્ઞાનપૂર્વક જે વીતરાગી સમભાવ થાય છે તેને શાસનમાં સામાયિક કહી છે. ’–આ પ્રમાણે સામાયિકની ૯ ગાથામાં (નિયમસાર ગા ૧૨૫ થી ૧૩૩ માં ) કુંદકું દવામીએ કેવળીશાસન ’ની સાક્ષી આપી છે; અહીં પણ ‘ સામાયિક 'ના આ બંને દોહામાં યાગીન્દુસ્વામીએ · જિનવર–કેવળી આમ કહે છે? —એમ કેવળીની સાક્ષી આપી છે. આ સિવાય બહારની ક્રિયામાં કે રાગમાં સામાયિક માની લ્યે તા, કેવળી-શાસનમાં કહેલી સામાયિક તે નથી; તેમાં તે વિષમભાવ છે.
6
ભાઈ, તારે ખરેખર સામાયિક કરવી હાય, સમભાવ કરવા હાય તે, રાગ-દ્વેષ વગરના જ્ઞાનસ્વભાવને જાણુ, અને બધાય જીવા પણ એવા જ જ્ઞાનમય છે એમ દેખ, તે તને કયાંય શત્રુ-મિત્રણાની બુદ્ધિ જ નહિ રહે, એટલે દ્વેષ કે રાગ કોઈ પ્રત્યે નહિ થાય, ને વીતરાગી સમભાવરૂપ સામાયિક થશે.
<
"
છે.... ' · સવ જીવ છે જ ગાયા છે....એને or બધાય જીવા જ્ઞાનમય
સર્વ જીવ છે સિદ્ધ સમ ’.... બધાય આત્મા ભગવાન જ્ઞાનમય ’આમ બધાય સંતાએ એક જ્ઞાનમય આત્મા ‘ ભગવાન ’કહીને ખેાલાવ્યે છે.-જીએ, આ વિશાળ ષ્ટિ ! -ભગવાન છે' ત્યાં હવે કેના ઉપર રાગ કરું ને કેના ઉપર દ્વેષ કરું ! જ્ઞાનદષ્ટિમાં સહેજ સમભાવ થઈ જાય છે. જગતના જીવામાં કયની વિવિધતાના વશે વિચિત્રતા હાય....તે દેખવા છતાં, તે ખધાય જીવા પણ નિશ્ચયથી જ્ઞાનમય છે–એમ જ્યાં લક્ષમાં લીધું ત્યાં કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ ન થતાં સમભાવ રહે છે. આવા તત્ત્વજ્ઞાનપૂર્વકને સમભાવ....તેને જ જૈનશાસનમાં જિન પરમાત્માએ સામાયિક કહી છે-કે જે મેાક્ષનું કારણ છે.
આત્મા
જ્ઞાની જીવ પેાતામાં કે ખીજામાં, રાગ-દ્વેષ જીવન-મરણ વગેરે દેખે છે તે પર્યાયષ્ટિથી દેખે છે, પણ તે જીવા કાંઈ તે પર્યાંય જેટલા જ નથી; ખધા સ્વભાવથી જ્ઞાનમય ભગવાન છે—એમ પણ તે જ્ઞાની દેખે છે, તેથી આવી તત્ત્વદૃષ્ટિમાં કઈ પ્રત્યે રાગ-દ્વેષના અભિપ્રાય રહેતા નથી, વીતરાગી સમભાવ વેદાય છે, એ જ સામાયિક છે, એ જ મેાક્ષનું કારણ છે,એમ જિનશાસનમાં ભગવાને કહ્યું છે.
જગતમાં અનંત–અનંત જીવે...અનંત સિદ્ધ, અનતા નિગેાદ, કઈ જ્ઞાની, કઈ અજ્ઞાની, કેાઈ કેવળજ્ઞાની,−તે બધાયને ‘જ્ઞાનમય ’દેખવા,-સિદ્ધ પ્રત્યે રાગ નહિ, અજ્ઞાની પ્રત્યે દ્વેષ નઢુિં,—સત્ર સમભાવ....એમાં તે જ્ઞાનની કેટલી વિશાળતા ! ને કેટલી સમતા! પહેલાં તે જેણે પેાતાના આત્માને જ્ઞાનમય અનુભવ્યા હૈાય તે જ પાતે જ્ઞાનમય રહીને બધા જીવને જ્ઞાનમય દેખી શકે છે. હું જ્ઞાનમય છું,—જ્ઞાનમાં રાગના અભાવને લીધે મને કોઈ પ્રત્યે આશા નથી, તે દ્વેષના અભાવને લીધે મને કઈ પ્રત્યે વેર નથી; સત્ર મધ્યસ્થ એક જ્ઞાયકભાવ છું. ' –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org