________________
આત્મસ મેધન |
[ ૧૮૧
આત્મલીનતા વડે સંવર–નિજ રા–મેાક્ષની પ્રાપ્તિ, ને મધના અભાવ
अजरु अमरु गुणगण- णिलउ जहिं अप्पा थिरु ठाइ । सो कम्मेहिं ण बंधियउ संचिय पूव्वं विलाइ ।। ९१ ।। जह सलिलेण ण लिप्पियइ कमलणि-पत्त कया वि । तह कम्मेहिं ण लिप्पियइ जह रइ अप्प - सहावि ।। ९२ ॥ जो सम सुक्ख - णिलीणु बहु पुणपुण अप्पु मुणेइ । कम्मक्खउ करि सो वि फुडु लहु णिव्वाणु लहेइ ।। ९३ ।।
અજર અમર બહુ ગુણનિધિ, નિજરૂપે સ્થિર થાય; કબંધ તે નવ કરે, પૂર્વબદ્ધ ક્ષય થાય. (૯૧)
નહિ લેપાય; આત્મસ્વભાવ. (૯૨)
નિજઅભ્યાસ; શિવવાસ. (૯૩)
પંકજ જ્યમ પાણી થકી, કદાપિ લિપ્ત ન થાયે કથી, જે લીન શમ–સુખમાં લીન જે કરે ફરી ફરી કર્મ ક્ષય નિશ્ચય કરી, શીઘ્ર
લહે
આ ત્રણે દેહામાં આત્મસ્થિરતાનો વાત છે ને તેનું ફળ મતાધ્યુ છે. જરા–મરણ રહિત એવા ગુણુભ'ડાર આત્મા, તેમાં જે સ્થિર છે તે જીવ નવા કર્માથી બધાતા નથી, તેમજ તેના સચિત કર્મો પણ નાશ થઈ જાય છે. જેમ કમળ-પત્ર પાણીની વચ્ચે રહેવા છતાં પાણીથી ભીંજાતું નથી, તેમ આત્મસ્વભાવમાં જેને રતિ છે તે જીવ, પુદ્ગલેાની વચ્ચે રહ્યો હાવા છતાં કમેkથી લેપાતે નથી, તેનુ જ્ઞાનપરિણમન અલિપ્ત સ્વભાવવાળુ છે. રાગથી પણ જે છૂટું છે તે કર્માંથી કેમ બંધાય ? આ રીતે, ઉપશાંત સુખમાં લીન થઈ ને જે જ્ઞાની ફરી-ફરી આત્માને અનુભવે છે તે શીઘ્ર કર્મો ક્ષય કરીને નિર્વાણને પામે છે.
Jain Education International
ગુણગણ-નિધાન આત્મા અજર-અમર છે; તે આત્મા કે તેના કોઈ ગુણે! કદી જીણુ થતા નથી કે મરતા નથી; આવા આત્મામાં સ્થિર રહેનાર જીવ પરભાવેાથી અલિપ્ત રહે છે, તેને સબર-નિજ શ-માક્ષ થાય છે ને આસવ-બંધ છૂટી જાય છે. જૈનમાની આવી ધર્મક્રિયાને પ્રારંભ સમ્યગ્દષ્ટિને ચાથા ગુણસ્થાનથી થાય છે.
જન્મ
જન્મ અને મરણુ શરીરના સ`ચાગ-વિયેાગ અપેક્ષાએ કહેવામાં આવે છે; આત્મા તો જન્મ કે મરણુ વગરના છે; તે શાશ્વતપણે પેાતાના ગુણભંડારમાં જ ઉત્પાદન્ત્રય
For Private & Personal Use Only
www.jainelibrary.org