Book Title: Atmasambodhan
Author(s): Yogindudev, Hiralal Jain
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 189
________________ ૧૮૦ ] [ યાગસાર–પ્રવચન ઃ ૮૯-૯૦ —આ રીતે, પરલક્ષ છોડીને પર્યાયે સ્વદ્રવ્યની સેવા-ઉપાસના કરી ત્યારે તે ‘શુદ્ધ' થઈ; અને જ્યારે પર્યાયમાં આત્મા સ્વસંવેદન વડે શુદ્ધરૂપે પરિણમ્યા ત્યારે ‘આ આત્મા શુદ્ધ છે'—એમ તેણે જાણ્યું. આ રીતે શુદ્ધે દ્રવ્યના સ્વીકારથી પર્યાયમાં શુદ્ધપરિણમન થાય જ છે, ને પર્યાયમાં શુદ્ધતાનુ વેદન થાય ત્યારે જ દ્રવ્યની શુદ્ધતાના બરા સ્વીકાર થાય છે. —આમ બંનેમાં સંધિ છે....એકતા છે; એટલે ખરેખર ‘શુદ્ધ’ આત્મા જ શુદ્ધાત્માને અનુભવે છે, કોઈ ભેદ નથી. આ રીતે આત્માને દેખવા-અનુભવવે તે સમ્યગ્દન છે; ત્રણલેાકની બાહ્ય વિભૂતિ મળે તેના કરતાં પણ આ સમ્યગ્દર્શનને લાભ શ્રેષ્ઠ છે, તેથી તે ત્રિલેાકપ્રધાન છે. આવા સમ્યગ્દર્શનને લાભ થતાં જીવને અપૂર્વ ચૈતન્યપ્રકાશ ખીલે છે ને મિથ્યાત્વના અંધારા ટળી જાય છે; અપૂવ-અચિંત્ય આત્મલાભ થાય છે; અનાદિ સંસારમાં કદી નહીં અનુભવેલા એવા અતીન્દ્રિય ચૈતન્યસુખના અપૂ સ્વાદ તેને આવવા માંડે છે. ‘હું સહજ આત્મસ્વરૂપ ચૈતન્ય છું ’ –એમ સહજ સ્વરૂપમાં રમતા કરીને તે કેવળજ્ઞાન નિધાનને સાધી લ્યે છે. અહે। જીવે!! આત્મામાં રમણતા વડે તમે આવુ સમ્યગ્દર્શન પ્રગટ કરા....તમને તમારા આત્મામાં જ શાશ્વતસુખનું નિધાન પ્રાપ્ત થશે. [ ૮–૯૦ } 粥粥 銀 Jain Education International ॐ सहन सात्म स्व३५ + સરક (કહાનગુરુના હસ્તાક્ષર ) સ. ૨૦૧૫ ના પાષ માસમાં, ૭૦ મા વર્ષે, દક્ષિણના તીર્ઘાની યાત્રાનિમિત્તે સેાનગઢથી પ્રસ્થાન કરતી વખતે ગુરુદેવે મ`ગલાચરણરૂપે આપ્યા હતા. પછી જીવનના છેલ્લા હતું, ને બ્ર. હરિભાઈ પણ છેલ્લા આ હસ્તાક્ષર થ્ર. હરિભાઈ ને લખી શ્વાસ સુધી ગુરુદેવે તેનું રટણ કર્યું શ્વાસ સુધી તેમના હાથ ઝાલીને પાસે જ બેઠા હતા. આ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218