________________
આત્મસ એાધન
{ ૧૭૯
આવી ઉગ્ર આત્મરમણુતા વડે માક્ષને ઝડપથી સાધી રહેલા મુનિવરોની તા શી વાત !–અહીં તે કહે છે કે જેને સમ્યગ્દન છે તે પણ ત્રણલેાકમાં પ્રધાન છે, ત્રણલેાકમાં તેની શૈાભા છે, ને તે પણ મેક્ષને અલ્પકાળમાં જ સાધી લેશે. જેમ ગૌતમગણધરને ‘સર્વજ્ઞપુત્ર’ કહ્યા છે. તેમ અવ્રતી-સમકિતી પણ ભગવાનના નાનેા પુત્ર जिनेश्वर के लघुनन्दन છે. બંને પુત્રો સજ્ઞપિતાના માર્ગે ચાલનારા ને મેાક્ષમાં જનારા છે. -સમ્યગ્દષ્ટિ દેડકુ પણ એ જ ૫ક્તિમાં ભળે છે....તે પણ ભગવાનનેા પુત્ર છે.
--‘ અરે ! દેડકુ ભગવાનના પુત્ર!!?
,
山峰
ભિક્ચરકે લઘુન દત
—હા ભાઈ; દેડકાના શરીરને ન દેખા, અંદર ચૈતન્ય ભગવાન બેઠા છે....એને દેખે. તે જીવ સમ્યગ્દર્શનની પ્રધાનતા વડે માક્ષ તરફ ભગવાનના માર્ગમાં જઈ રહ્યો છે....તેથી તે પણ ભગવાનને પુત્ર છે....એણે પેાતાના ભૂતા સ્વભાવને ગ્રહણ કરીને ભગવાનના વારસા પેાતામાં લઈ લીધે છે....પેાતાના શાશ્વતસુખનિધાનના તે સ્વામી થયા છે....એ ‘ દેડકું ’ નથી....એ તે ‘ ભગવાન ’ છે, ત્રણàાકમાં પ્રધાન છે.
Jain Education International
C
કાર્તિના
અરે, સમ્યગ્દર્શનના અપાર મહિમાની જગતને ખબર નથી. દેડકાના દેહમાં રહેલા તે સમ્યગ્દષ્ટિજીવ અંતરમાં પેાતાના અતીન્દ્રિય આન ંદના ભાવને પકડીને જાણે છે કે ‘ આવે। આન ંદસ્વરૂપ હું છું....ને રાગાદિ કષાયભાવમાં મને શાંતિ નથી, તે મારુ સ્વરૂપ નથી.આવા વેદનમાં તેને નવે તત્ત્વના સ્વીકાર આવી ગયા. આ આન ંદરૂપ તત્ત્વ છે તે હુ હ્યુ-એમ ‘જીવ'ની પ્રતીત થઈ, તેના સન્મુખ શાંતિનું વેદન થયું તે સ`વરનિર્જરા થયા; એ આનદની જાતથી વિરુદ્ધ એવા કષાયરૂપ આકુળભાવેા તે આસવ ને બધમાં ગયા; ને આ જીવથી વિરુદ્ધ એવા અચેતન તત્ત્વા તે અજીવ ’માં–પરદ્રવ્યમાં રહ્યા.-આમ નવે તત્ત્વના ભાવના, અને તેમાં હેય–ઉપાદેયને વિવેક તેના વેનમાં આવી જાય છે. તે સમ્યગ્દષ્ટિ દેડકાના જીવે પેાતાના જ્ઞાયકસ્વભાવને પરભાવેાથી ભિન્નપણે ઉપાસ્યા તેથી તે ‘ શુદ્ધ' છે, પવિત્રાત્મા છે, ને તે સકલ વ્યવહારને છેડીને મેક્ષપુરીની સડક પર ચાલી રહ્યો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org