________________
૧૮૦ ]
[ યાગસાર–પ્રવચન ઃ ૮૯-૯૦ —આ રીતે, પરલક્ષ છોડીને પર્યાયે સ્વદ્રવ્યની સેવા-ઉપાસના કરી ત્યારે તે ‘શુદ્ધ' થઈ; અને જ્યારે પર્યાયમાં આત્મા સ્વસંવેદન વડે શુદ્ધરૂપે પરિણમ્યા ત્યારે ‘આ આત્મા શુદ્ધ છે'—એમ તેણે જાણ્યું. આ રીતે શુદ્ધે દ્રવ્યના સ્વીકારથી પર્યાયમાં શુદ્ધપરિણમન થાય જ છે, ને પર્યાયમાં શુદ્ધતાનુ વેદન થાય ત્યારે જ દ્રવ્યની શુદ્ધતાના બરા સ્વીકાર થાય છે. —આમ બંનેમાં સંધિ છે....એકતા છે; એટલે ખરેખર ‘શુદ્ધ’ આત્મા જ શુદ્ધાત્માને અનુભવે છે, કોઈ ભેદ નથી. આ રીતે આત્માને દેખવા-અનુભવવે તે સમ્યગ્દન છે; ત્રણલેાકની બાહ્ય વિભૂતિ મળે તેના કરતાં પણ આ સમ્યગ્દર્શનને લાભ શ્રેષ્ઠ છે, તેથી તે ત્રિલેાકપ્રધાન છે. આવા સમ્યગ્દર્શનને લાભ થતાં જીવને અપૂર્વ ચૈતન્યપ્રકાશ ખીલે છે ને મિથ્યાત્વના અંધારા ટળી જાય છે; અપૂવ-અચિંત્ય આત્મલાભ થાય છે; અનાદિ સંસારમાં કદી નહીં અનુભવેલા એવા અતીન્દ્રિય ચૈતન્યસુખના અપૂ સ્વાદ તેને આવવા માંડે છે. ‘હું સહજ આત્મસ્વરૂપ ચૈતન્ય છું ’ –એમ સહજ સ્વરૂપમાં રમતા કરીને તે કેવળજ્ઞાન નિધાનને સાધી લ્યે છે.
અહે। જીવે!! આત્મામાં રમણતા વડે તમે આવુ સમ્યગ્દર્શન પ્રગટ કરા....તમને તમારા આત્મામાં જ શાશ્વતસુખનું નિધાન પ્રાપ્ત થશે.
[ ૮–૯૦ }
粥粥
銀
Jain Education International
ॐ
सहन सात्म स्व३५
+ સરક
(કહાનગુરુના હસ્તાક્ષર )
સ. ૨૦૧૫ ના પાષ માસમાં, ૭૦ મા વર્ષે, દક્ષિણના તીર્ઘાની યાત્રાનિમિત્તે સેાનગઢથી પ્રસ્થાન કરતી વખતે ગુરુદેવે મ`ગલાચરણરૂપે આપ્યા હતા. પછી જીવનના છેલ્લા હતું, ને બ્ર. હરિભાઈ પણ છેલ્લા
આ હસ્તાક્ષર થ્ર. હરિભાઈ ને લખી શ્વાસ સુધી ગુરુદેવે તેનું રટણ કર્યું
શ્વાસ સુધી તેમના હાથ ઝાલીને પાસે જ બેઠા હતા.
આ
For Private & Personal Use Only
www.jainelibrary.org