________________
૧૭૬ ]
હું યેાગસાર–પ્રવચન ઃ ૮૮
સમ્યગ્દષ્ટિ જીવ આત્મામાં એવા દૃઢ અને નિઃશંક હૅય છે કે ઘેાર પરીષહુ આવે, વજ્રપ્રહાર થાય કે તલવારથી શિર કપાય તાપણુ પાતાના સ્વરૂપની શ્રદ્ધાને છોડતા નથી.... અનુકૂળતાથી લલચાતા નથી ને પ્રતિકૂળતામાં ડગતા નથી; નરકની ઘેાર વેદના વચ્ચે પણ પેાતાના સમ્યકત્વને તે છેડતા નથી, અને સર્વાં་સિદ્ધિની મહાન અનુકૂળતા વચ્ચેય લલચાઈ ને સમ્યકત્વ છેડતા નથી. અજ્ઞાની તે અનુકૂળતા-પ્રતિકૂળતા વચ્ચે રાગ-દ્વેષથી ઘેરાઈ જાય છે, એનાથી ભિન્ન જ્ઞાનમય આત્માને તે ભૂલી જાય છે. સમ્યગ્દષ્ટિએ તેા સ'સાર અને સંયેાગ તરફ પીઠ દૃીધી છે—તેનાથી વિમુખ થઈ ને સ્વભાવમાં સન્મુખતા વડે મેાક્ષ તરફ ગતિ કરી છે.—સ્વરૂપ ભણી દોડે પરિણિત.’
સમ્યગ્દન વડે શુદ્ધ થયેલા તે જીવ, ભલે તરહિત હાય, મર્યાદા સહિત અશુભપરિણામમાંય વા હાય, કે નરકમાં હોય તેપણુ, અન ંતાનુબંધી કષાય તે તેને કયારેય થતા જ નથી, અને કર્મની ૪૧ હલકી પ્રકૃતિએ તે તેને સદ ંતર બંધાતી જ નથી.--તે આ પ્રમાણેઃ—
૧ મિથ્યાત્વ
૪ અનંતાનુબ’ધી ૩ નિદ્રાનિદ્રાર્દિ
૫ અશુભસ’સ્થાન
૫ અશુભસંહૅનન
૨ અશુભવેદ
૩ નરકગતિસ’બધી
૩ તીય ચગતિ સંખ'શ્રી
૪ એકેન્દ્રિયાદિ જાતિ
૧ દુર્ભાગ
૧ ૬ઃસ્વર
૧ અનાદેય
૧ અપ્રશસ્ત વિહાયે ગતિ ૧ નીચગેાત્ર
Jain Education International
૧ સ્થાવર
૧ આતપ
૧ ઉદ્યોત
૧ સૂક્ષ્મ
૧ અપર્યાપ્ત
૧ સાધારણ
[ ---આ ૪૧ પ્રકૃતિએ સભ્યષ્ટિને
અહેા, ચૈતન્યરસ ચાખ્યા ને તેના પ્રેમ લાગ્યા....તે હવે કેમ છૂટે ? સુષ્ટિ -પરિણતિને પેાતાના ચૈતન્યસ્વામીની પરમ પ્રીતિ એવી લાગી છે કે તે કદી....નરકમાં પણ... તેનાથી વિખૂટી પડતી નથી ને પરભાવની સામે જોતી નથી. તેને મેક્ષ તરફના ઉત્સાહ–સવેગ છે; સ ંસારથી વિરક્તિ-નિવેદ છે; ક્રોધાદિ સ્વ-દોષની નિંદા કરીને તેને છેડે છે ને ઉપશમભાવ વધારે છે; રત્નત્રયધારી જીવા પ્રત્યે પરમ આદર-ભક્તિ છે; સાધમી ભાઈ-બેન ઉપર ધાર્મિક વાત્સલ્ય રાખે છે; પેાતા કરતાં સાધર્મીની વિશેષ દશા દેખીને તેને ઈર્ષ્યા નથી થાતી પણ વાત્સલ્ય ને પ્રમાદ આવે છે કે વાહ, એને ધન્ય છે! ધમ તે ધર્માત્મામાં રહે છે; જેને ધર્માત્મા પ્રત્યે પ્રેમ ન આવે તેને ધના જ પ્રેમ નથી.
For Private & Personal Use Only
૪૧
બંધાતી નથી. ]
આવે। સમ્યગ્દષ્ટિ જીવ કદાચ નરકના સંચાગ વચ્ચે હાય તેપણ તેનું સમ્યકત્વ પ્રશંસનીય છે; પૂષ્કૃત અશુભકર્માં-નરક આયુ વગેરેને તે તેડી નાંખે છે, ને સમ્યકત્વના
www.jainelibrary.org