________________
[ યેાગસાર–પ્રવચન : ૮૩-૮૪
શુદ્ધ પર્યાય તે તીથ છે-માગ છે; જે જીવ ગુણસ્થાન વગેરે પર્યાયને જ ન માને તેને તી અને તીર્થં ફળ, મેાક્ષના માગ અને મેાક્ષ –એવું કાંઈ રહેતું નથી. દ્રવ્ય અને પર્યાય અને જેમ છે તેમ જાણે તેને જ શુદ્ધપર્યાય વડે તી અને તીફળની પ્રાપ્તિ બની શકે છે. માટે કહ્યું કે રત્નત્રયરૂપ શુદ્ધ પર્યાયરૂપે પરિણમેલા જીવ તે પાતે જ મહાન-ઉત્તમ તીર્થ છે, “એમ જાણીને તેનુ સેવન કરે. મેાક્ષનુ ́ કારણ-કાર્ય અધુ આત્મામાં સમાય છે.
૧૬૪
[ અહીં, આત્માના કારણ-કાર્ય બધું આત્મામાં સમાય છે—તે સ’બધમાં ૪૭ શક્તિ ઉપરનાં પ્રવચનેને ઘણા ભાવપૂર્વક ઉલ્લેખ કરીને ગુરુદેવે કહ્યુ` હતુ` કે -હુમણાં ફરીને વ્યાખ્યાન થયા તે બહુ સરસ થયા છે, તે છપાઈ ને બહાર નીકળશે, બહુ જ સરસ નીકળશે. ’ –આ પ્રમાણે ગુરુદેવે ખૂબ પ્રસન્નતાપૂર્વક જેને ઉલ્લેખ કરેલા તે પ્રવચને • આત્મવૈભવ । પુસ્તકરૂપે પ્રસિદ્ધ થઈ ચૂકયા છે, –જિજ્ઞાસુએમાં તે ખૂબ જ પ્રિય છે. ] (૮૩-૮૪ )
**
હવે યાગસારમાં ગુરુદેવના ખાસ પ્રિય એવા ૮૫ મા દોહરા આવે છે . તેના પ્રવચનમાં કાઈ અનેરી ચૈતન્યછટાથી આત્મગુણની મીઠી મધુરી વાત ગુરુદેવ સંભળાવશે ...ને તે સાંભળતાં આપણે સૌ શ્રોતાજના હર્ષોલ્લાસથી ડાલી ઊડશું.
Jain Education International
‘અમૃત વરસ્યા રે પચમકાળમાં...
જ્યાં આત્મા ત્યાં સવગુણુ’–એવા આત્માને અનુભવમાં
*
जहि अप्पा तहिं सयल - गुण केवलि एम भणति ।
तिहि कारणए जोइ फुडु अप्पा विमलु मुणंति ।। ८५ ।।
જ્યાં આત્મા ત્યાં સકલ ગુણ કેવળી બેાલે આમ; તે કારણ યાગીજના ધ્યાવે આતમરામ. (૮૫) દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-શીલ વગેરે આત્મા જ છે-એમ કહ્યું....વિશેષ શુ` કહીએ ? -જ્યાં આત્મા છે ત્યાં જ તેના સર્વ ગુણા છે....ચેતનપ્રભુ આત્મા પેાતાના સ ગુણે
For Private & Personal Use Only
www.jainelibrary.org