________________
છે.
‘કરી
*
:
on
* us
"
ક
.
રહે.
જ
' .
. .' ', ' , ' ' ' , ,
'
આિત્મસંબોધન |
[ ૧૬૫ પૂરો છે, આ કારણે યોગીજનો પોતાના એક નિર્મળ આત્માને જ ધ્યાવે છે. તેના ધ્યાન વડે જ્ઞાન-દર્શનાદિ સમસ્ત ગુણોને પ્રગટ કરે છે.
[ ગસારને આ દેહરે ગુરુદેવને ઘણો જ પ્રિય હતે.... અવારનવાર તેઓ એકલા-એકલા પણ તેનું રટણ કરીને ચૈતન્યરસને ઘૂંટતા...એકવાર તે (શ્રાવણ સુદ પાંચમ-સં. ૨૦૧૬) બહાર ફરવા ગયેલા ત્યારે ખુલ્લા મેદાનમાં બેઠાબેઠા તેમણે આ દોહાની ધૂન જમાવેલી.આ લખનાર મુમુક્ષુ (બ્ર. હરિ) ત્યારે સાથે હતે અને એ ધૂન સાંભળતું હતું,તેનું તેમને લક્ષ ન હતું. તેઓ તે પિતાની ધૂનમાં મસ્ત હતા. વૈરાગ્યની ઝણઝણાટીપૂર્વક મુખમાંથી
શબ્દો નીકળતા હતા– જ્યાં ચેતન ત્યા સર્વગુણ કેવળ બેલે એમ. મગટ અનુભવ આતમા..નિર્મળ કરો સપ્રેમ છે.
–ચિત પ્રભુ! પ્રભુતા તમારી ચતધામમાં... -વહાલા પ્રભુજી! બિરાજે વિદેહ ધામમાં..
-જિનવર પ્રભુ! પધાર્યા સસરણ ધામમાં... –એ રટણમાં ને રટણમાં ગુરુદેવને મુનિદર્શનની એવી ઉર્મિ સ્કૂરી કે અરે, અત્યારે અહીં કેઈક મુનિરાજના દર્શન થાય તે કેવું સારું કઈ પરમ દિગંબર મુનિરાજ આકાશમાર્ગે અહીં આવી ચડે ને નીચે પધારીને દર્શન આપે તે કેવું ધન ભાગ્ય ! !
ગુરુદેવના જીવનના આવા કેટલાય અદ્ભુત પ્રસંગોને સંગ્રહ છ. હરિભાઈ પાસે છે. તેમાંથી આ પ્રસંગ લખ્યો છે.... ||
પ્રવચનમાં ગુરુદેવ અતિમધુર હલકપૂર્વક, પિતે નવા નવા શબ્દો જેને લતા... તેમાં છેવટે–
|
"+:::::
:::
::
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org