________________
આત્મસ ખાધન
શુદ્ધ આત્માના અનુભવ તે જ સર્વસ્વ છે
| ૧૫૯
अप्पा दंसणु गाणु मुणि अप्पा चरणु वियाणि । अप्पा संजमु सील तउ अप्पा पच्चक्खाणि ।। ८१ ।। जो परियाणs अप्पु परु सो परु चयइ णिभंतु । सो सण्णासु मुणेहि तहु केवलणाणिं उत्तु ॥ ८२ ॥ આત્મા દર્શન-જ્ઞાન છે, આત્મા ચારિત્ર જાણ; આત્મા સંયમશીલ-તપ, આત્મા પ્રત્યાખ્યાન. (૮૧) જે જાણે નિજ આત્માને, પર ત્યાગે નિર્ભ્રાન્ત; તે જ ખરા સન્યાસ છે, ભાખે શ્રી ભગવન્ત. ( ૮૨ )
પરમ જ્ઞાયકવભાવમાં ઉપયેગને જોડીને જ્યાં પોતે પોતાના અનુભવ કર્યાં ત્યાં તે આત્મા જ પેતે સમ્યગ્દર્શન-જ્ઞાન છે, તે આત્માને જ ચારિત્ર જાણેા; સંયમ-શીલતપ તે આત્મા જ છે, અને તે આત્મા જ પચ્ચખાણ છે. તેણે પેાતાના પરમાત્મતત્ત્વને જાણીને નિઃશ ંકપણે પરનેશરીરને અને કષાયને છેડી દીધા, તેથી તેને જ સંન્યાસ જાણા.--એમ ભગવાન કેવળજ્ઞાનીની વાણી છે. આ જ વાત કુદકુ દસ્વામીએ કરી છે.
મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મદર્શન-ચરિત છે; મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સવર-યાગ છે.
Jain Education International
મુમુક્ષુ જીવે નિશ્ચિંત થઈને પેાતાના પરમાત્મ-સ્વભાવનું ચિંતન કરવું, તેમાં બધુય ભર્યુ છે. નિર્વિકલ્પ થઈ ને આત્માના અનુભવ કર્યાં તેમાં શરીર નથી, કર્યાં નથી, રાગ-દ્વેષ-મેહ-કષાય નથી, પુણ્ય-પાપ નથી, શું છે? કે તેમાં જ દન-જ્ઞાન છે, ચારિત્ર છે, સુખ છે, પરમ ત્તપ, સંવર-નિરા છે. આમ પરથી શૂન્ય ને સ્વથી પરિપૂર્ણ પેાતામાં નિઃશંક અનુભવે છે. પરભાવેાના ત્યાગરૂપ સલેખના પણ તે જીવને આરાધનાની અખંડતાપૂર્વક સમાધિમરણ થશે.
જુઓ, આ સ ́સારથી ભય પામેલા જીવની પરમાત્મભાવના ! આ દેહના વાસી હું નથી, તેમાંથી નીકળીને હું પરમાન ંદસ્વરૂપ મારી ચૈતન્યનગરીમાં જઈશ. ચૈતન્યમાં એકાગ્રતારૂપ નિર્મળ સમ્યક્ત્વાદિ પર્યાયે તે આત્મા જ છે કેમકે તે આત્મા સાથે અભેદ થઈ છે....ને રાગાદ્ગિથી તે ભિન્ન પડી છે.—આવા આત્મા પેાતે મેાક્ષનુ
For Private & Personal Use Only
કોઈ ખીજુ` નથી, ચારગતિ નથી;—તે શાંતિ છે, સંયમ, આત્માને ધર્મીજીવ તેમાં જ આવી ગઈ;
www.jainelibrary.org