________________
આત્મસ બેધન ]
[ ૧૪૩
ઉત્તરઃ —ના; હે ભાઈ! પુણ્ય તે પરભાવ છે, મેક્ષથી વિરુદ્ધભાવ છે, તેમાં કાંઈ આનંદ કે જ્ઞાન નથી, એટલે તે પુણ્ય કાંઈ મેાક્ષનું પ્રથમ પગલું નથી. અનંતવાર પુણ્ય કરી ચૂકયા છતાં મેાક્ષ તે હાથમાં ન આવ્યા, મેાક્ષ તરફ એક પગલુંય મંડાયું નહિ; મેાક્ષનું પ્રથમ પગલુ તેા સમ્યગ્દન છે અને તે તે પુણ્ય-પાપ બંનેથી પાર છે. ભેદજ્ઞાન વડે આત્માને પુણ્ય-પાપ બંનેથી ભિન્ન જાણ્યું ત્યારે શુદ્ધ આત્માના અનુભવ અને સમ્યગ્દર્શન થયુ.....આવા અનુભવ વડે જ તીર્થંકર ભગવાનના માર્ગની એટલે કે મેક્ષમાર્ગની મંગલ શરૂઆત થાય છે, તે મેાક્ષનુ પગથિયુ છે.
(મોક્ષ–મનજી પરથમ સૌરી સભ્યત્વ નાનો 1)
——પછી તેની વૃદ્ધિ અને પૂર્ણુતા પણ તે જ રીતે થાય છે, પુણ્ય વડે નથી થતી. પુણ્ય છેાડવાથી મેક્ષ થાય છે, રાખવાથી નહિ. પુણ્ય વડે પરમાણુના ઢગલે મળે -સ'સાર મળે, પણ પરમાત્મ` કે મેક્ષ પુણ્યવડે ન મળે, તે તે સંપૂર્ણ વીતરાગ ભાવથી જ મળે. આ રીતે વીતરામતા તે જ ધમ છે, તે જ ભગવાનના માર્ગ છે, તે જ સર્વ શાસ્ત્રને સાર છે. રાગ દ્વેષ-પુણ્ય-પાપથી પાર આવા શુદ્ધ માને જ્ઞાનીજને જ એળખે છે, અજ્ઞાનીએ તે પુણ્યને જ ધર્મ માનીને રાગમાં જ અટકી જાય છે. પાપ તે અધમ ને પુણ્ય તે ધમ-એટલુ જ લૌકિક જના ( અજ્ઞાનીએ ) સમજે છે, પણ પુણ્ય ને પાપ એ બંને અધ છે ને ધર્માં તે તે બંનેથી પાર વીતરાગી-ચૈતન્યભાવરૂપ છે, એ વાત તે જૈનધર્મીમાં જ છે ને વિરલા જ્ઞાનીજને જ તે સમજે છે તથા કહે છે.
અરે, મેક્ષના અર્ધી જે જીવને પુણ્યરામ પણ ઝેર જેવા લાગે તેને પાપના તીત્રકષાય તે કેમ સારા લાગે? પુણ્ય-પાપ બંનેથી પાર મેાક્ષમાત્ર સમજનારને તીવ્ર હિંસા-અન્યાય-અભક્ષ્ય વગેરે પાપા તે પહેલે ધડાકે છૂટી જાય છે. અહીં તેા એટલુ અતાવવું છે કે પાપ કે પુણ્ય એય પ્રકારના રાગ તે મેાક્ષનુ` કારણ નથી, અને સંસારનાં જ કારણ છે.--જેમ લેાઢાની કે સેાનાની બંને બેડી બધે જ છે, તેમ; પુણ્યને ભલે સાનાની મેરી કહેા, તાપણુ તે બેડી જીવને સસારમાં બધે છે, મેાક્ષ થવા દેતી નથી; તે પુણ્યની મેડીને પણ તેડીને મેાક્ષ થાય છે. અજ્ઞાનીને પુણ્યની વાત મીઠી લાગે છે, પણ રામ વગરની ચૈતન્યની મીઠાશને (મેાક્ષના સ્વાદને) તે જાણતા નથી. ચૈતન્યને મીઠો-વીતરાગી સ્વાદ ચાખનારને પુણ્યના કષાય પણ કડવા લાગે છે.—એવા જ્ઞાનીએ જ મેાક્ષને સાધે છે.
તે જ્ઞાની પેાતાના ચિદાનંદ સ્વભાવની અનુભૂતિમાં એવા નિ:શંક હાય છે કે ઉપસર્ગ –પરીષહેાના ગમે તેવા વજ્રપાત વચ્ચે પણ મેસમાન અકંપ—અડેલ રહે છે, માગથી રંગતા નથી, ઢીલા પડતા નથી. દેવ આવીને ડબાવવા માંગે ને કહે કે રાગથી ધ માન, પુણ્યથી મેક્ષ થવાનુ કહે,-નહિતર તારે નાશ કરી નાંખીશ !'−તાપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org