________________
૧૪૨ ]
[ પેગસાર-પ્રવચન : ૭૧-૭૨ પુષ્ય તે બંધન છે, સંસાર છે, જેલ છે, તે ધર્મ નથી.
जो पाउ वि सो पाउ मुणि सव्वु को वि मुणेइ । जो पुण्णु वि पाउ वि भणइ सो बुह को वि हवेइ ॥ ७१ ॥ जह लोहम्मिय णियड बुह तह सुवण्णम्मिय जाणि । जं सुहु असुह परिच्चहिं ते वि हवंति हु णाणि ।। ७२ ।। પાપરૂપને પાપ તે જાણે જગ સહુ કેઈ; પુણ્ય તવ પણ પાપ છે–કહે અનુભવી બુધ કે ઈ. (૭૧) લોહ બેડી બંધન કરે, સેનાની પણ તેમનું
જાણી શુભાશુભ દૂર કરે, તે જ જ્ઞાનીનો મર્મ. (૨) હિંસા-જુ –ચોરી વગેરે પાપભાવ તે પાપ છે-સંસાર છે-બૂરા છે એમ તે જગતમાં સૌ કોઈ જાણે છે, પરંતુ દયા વગેરે રાગરૂપ પુણ્ય તે પણ પાપની જેમ જ સંસાર છે.–બૂરા છે, એવું જાણનારા ને કહેનારા જ્ઞાની તે કઈક જ હોય છે.
હે બુધ! બેડી, લેઢાની હોય કે સોનાની હોય, તે મનુષ્યને બંધનરૂપ જ છે, કેઈને સેનાની સાંકળથી બાંધે હોય તેથી કાંઈ તેને છૂટો ન કહેવાય, તે બંધાયેલા જ છે; તેમ રાગાદિ કષાયભાવે, અશુભ હો કે શુભ-તે જીવને બંધનરૂપ જ છે, શુભરાગ હોય તેથી કાંઈ તે મોક્ષનું કારણ ન થાય, તે બંધન જ છે.–એમ શુભ-અશુભ બંનેને બંધનરૂપ સમજીને જ્ઞાની તેને છોડે છે.
પાપ કહો કે સંસાર કહે; અશુભરાગથી સંસાર છે તેમ શુભરાગથી પણ સંસાર જ છે; માટે બંનેને “પાપ” જ કહ્યા. જેનું ફળ સંસાર-તેને “સુશીલ” કેણ કહે? તે “કુશીલ” છે માટે પા૫ છે.ઝેર છે...
“અરે ! પુણ્યને ઝેર કહે છે?” હા ભાઈ ધીરજથી સાંભળ!—
પુણ્યના ફળમાં મિક્ષ મળે કે સ્વર્ગ?... સ્વર્ગ તે સ્વર્ગ તે સંસાર છે કે મેક્ષ. તે સંસાર છે.
સંસાર તે સુખ છે કે દુઃખદુ:ખ. બસ, તે પછી પુય તે દુઃખ જ છે..તે દુખને ઝેર ન કહેવું તે શું અમૃત કહેવું? પ્રશ્ના–તે પુણ્ય, મોક્ષને માટે પ્રથમ પગથિયું તે છે ને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org