________________
આત્મસ'ખાધન ]
ત્રીજો શુભરાગથી સ્વર્ગ'માં જાય, ચેાથેા મધ્યમ પરિણામેાથી મનુષ્યમાં જાય ને પાંચમા વીતરાગ થઈ ને પહેાંચી જાય પંચમગતિરૂપ મેાક્ષમાં ! સૌ તાતાના ભાવતુ ફળ, તે જીવ એકલા જ પામે છે.
| ૧૩૯
શ્રેણિકરાજા ને અભય....સગા પિતા-પુત્ર, છતાં એક ગયા નરકમાં ને ખીજા ગયા મેક્ષમાં. એ જ રીતે ભગવાન રામ અને લક્ષ્મણ બંને ભાઈનું થયું; શ્રીકૃષ્ણુ અને બલભદ્ર જેવા મહાયેદ્ધા પણ, અગ્નિમાં સળગતા પેાતાના માતા-પિતાને દ્વારકાનગરીના દરવાજાની બહાર ન કાઢી શકયા. અરે, જીવ એકલા....કાણુકને બચાવે ? આમ જાણીને હે ભવ્ય ! તું સમભાવ કર....તારા પરિણામમાંથી રાગ-દ્વેષને છોડ....ને શુદ્ધાત્મતત્ત્વનું ધ્યાન કરીને મેાક્ષસુખને પામ.
એક લૂટારા છૂટવા આવ્યેા, ત્યારે કોઈ સજ્જને તેને કહ્યું—ભાઈ, તું ઊભા રહે, જરાક એક વાત સાંભળ....પછી તારે જે કરવુ હાય તે કરજે; તારા આ લૂટફાટના પૈસાથી જેએ મેાજમજા કરે છે તે બધા પિરવારને ઘરે જઈને પૂછી આવ....કે જેમ આ પૈસાના તમે ભાગીદાર થાવ છે....તેમ મને જે પાપ લાગે છે તેના પણ ભાગીદાર તમે થાશેાને ? લૂટારે ઘરે જઈને પૂછ્યું; પણ કાઈ એ પાપમાં ભાગીદાર થવાની હા ન પાડી..સ, તેની આંખ ઊઘડી ગઈ કે અરે, પાપમાં હું એકલા જ છુ....ને ધર્મમાં પણ હું એકલા જ છુ.....તા પછી ધર્મસાધના કરીને મારું હિત કેમ ન કરું! આત્માનું એકત્વ કલ્યાણુરૂપ છે—સુંદર છે, તે સમજતાં–ધ્યાવતાં પરભાવે છૂટી જાય છે.
એ સગા ભાઈ, બન્નેને એકબીજા પર પ્રેમ; એકવાર નાનેા ભાઈમાં પડતાં મેટાભાઈ એ તેને દવામાં ચેરોછૂપીથી ઇંડાં વગેરે ખવડાવી દીધા....આ પાપને લીધે તે મોટાભાઈ મરીને નરકમાં ગયે, ને નાનાભાઈ મરીને પરમાધામી-દેવ થયે....ને નરકમાં જઈને તે દેવ ત્યાંના નારકીઓને મારવા લાગ્યા... તેના ભાઈ ને પણ મારવા લાગ્યા; ત્યારે તે કહે છે--અરે ભાઈ! તારા માટે તે મે' પાપ કર્યાં ને તેથી નરકમાં આવ્યે....તે અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org