________________
૧૩૪ ]
[ ચેાગસાર–પ્રવચન : ૬૬
ભગવાનની વાણીમાં શું આવ્યું ?−કે શુદ્ધ આત્મતત્ત્વ બતાવ્યું. આમ તે ભગવાનની વાણીમાં ત્રણલેાકના બધા પદાર્થાંનુ વર્ણન છે, પણ તે બધામાં શુદ્ધાત્માને જાણવા તે જ સાર છે. ખાર અંગના સાર શુદ્ધઆત્મા છે. શ્રુતના દરિયા વલાવી-વલાવીને સતાએ તેમાંથી “ શુચિરૃપ ” નામનું રત્ન કાઢ્યું છે....આવા ચૈતન્યરત્નને જાણનારા અને તેની વાત સ`ભળાવનારા જ્ઞાની મળવા બહુ દુર્લભ છે, અને એવા જ્ઞાનીને ચેગ મળે તેપણ, વિષય-કષાયાનેા રસ છેાડીને ચૈતન્યના પ્રેમપૂર્વક તેનું શ્રવણ કરનારા, વિચાર કરનારા ને ધ્યાનવડે અનુભવ કરીને નિશ્ચલપણે ધારી રાખનારા જીવા ઉત્તરાત્તર બહુ વિરલ છે, ઘણા ઘેાડા છે. જગતના જીવાનેા માટે ભાગ રાગની-પુણ્યની—સંચાગની મીઠાશમાં રાકાઈ ગયા છે, ને બહાર ભટકી રહ્યો છે....એવા જીવા ઘણા છે ને ચૈતન્યને સાધનારા જીવા બહુ થોડા છે. એને જાણનારા ઘેાડા, કહેનારા પણ થેાડા, સાંભળનારા ઘેાડા ને સમજનારા તથા અનુભવ કરનારા જીવેા પણ થેડા...તેથી આચાય પ્રભુ કહે છે કે ભાઈ, જગતમાં વિષય-કષાયની વાત તે સુલભ છે, તેય અનંતવાર તે સાંભળી ને અનુભવી છે; પણ એકત્વ-વિભક્તરૂપ શુદ્ધ જ્ઞાયકતત્ત્વની વાત સાંભળવી ને અનુભવવી તે મહાદુભ ને અપૂર્વ છે....તને અત્યારે તેના શ્રવણુના અવસર મળ્યા છે, તેા પરમ ઉલ્લાસપૂર્ણાંક અંતરમાં સમજીને સ્વાનુભવ કરી લેજે....જેથી તારા સંસારભ્રમણને અંત આવે.— —આ અવસર ચૂકીશ મા.
ચિંતામણિરત્ન કરતાંય આ તત્ત્વનું શ્રવણ-મનન બહુ માંઘું છે. જગતના બહુ મેાટા ભાગના જીવા (અનંતાન ંત જીવા) તે એકેન્દ્રિયથી માંડીને અસ'શીપ'ચેન્દ્રિય સુધીમાં રહ્યા છે, તેમને તે। આત્મહિતને વિચાર કરવા જેટલી શક્તિ જ નથી; નરકમાં ને તિય`ચમાં મોટાભાગના જીવા રાતિદન તીવ્ર કષાયમાં ડૂબેલા છે, તેમજ ત્યાં તત્ત્વના શ્રવણના ચેાગ મળવાનું બહુ મુશ્કેલ છે, એટલે ત્યાં પણ આત્મજ્ઞાન પામવાને અવકાશ બહુ આઠે છે; દેવગતિમાં ઘણાખરા દેવે ત્યાંના ભેગાપભાગમાં રત છે, ત્યાં પણ તત્ત્વનું શ્રવણ કરનારા ને આત્માને જાણનારા બહુ વિરલ છે. જોકે બીજી ગતિની અપેક્ષાએ મનુષ્યગતિમાં આત્માનું શ્રવણ ને અનુભવ સુલભ છે તાપણ તે કરનારા જીવા વિરલ છે, થાડા જ છે. પુણ્ય-પાપના રાગની પોષક વાત કહેનારા તેમજ સાંભળનારા ઘણા છે, પણ પુણ્ય-પાપથી પાર, રાગ વગરના ચૈતન્યતત્ત્વની વાત કહેનારા, રસપૂર્ણાંક તે સાંભળનારા, ને સાંભળીનેય તેને અનુભવ કરનારા જીવા તેા સદાય અતિ વિરલ જ હાય છે....અને તે વિરલા જીવા જરૂર મેાક્ષને પામે છે.-ભલે આવા જીવે વિરલ....પણ છે ખરા,-નાસ્તિ નથી, અસ્તિ છે; તે અસ્તિમાં તું ભળી જા.
દુનિયામાં લક્ષ્મી અને પડિતાઈ મળવી સહેલી છે પણ આત્માને અનુભવ થવા અઘરા છે. અહા, જેને માટે કચાંય અહાર જવું ન પડે, અંદરમાં ને અંદરમાં પેાતામાં એઠા બેઠા મહાન આનંદમય વૈભવની પેદાશ થયા કરે એવે, આ આત્માના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org