________________
સાર-પ્રવચન : ૪૩-૪૪-૪૫
૯૬ ]
હે જીવ! પોતાના પરમાત્મસ્વભાવની સામે જોઈશ તે તું પરમાત્મા થઈને મેક્ષમાં જઈશ...પણ જે પરની પાસે ભીખ માંગીશ તે પામર થઈને સંસારમાં ભટકીશ.
અંતરમાં નિજ-પરમાત્માને દેખનારા જ્ઞાની વિરલા જ હોય છે. તે જ્ઞાનય મંદિરમાં જાય, દર્શન-પૂજન કરે, ભક્તિ-સ્તુતિ એવી કરે કે રોમાંચ ઉલસી જાય; ભગવાનને પરમ ઉપકાર વતે છે –એમ જાણે.....શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ લખ્યું છે કે –
જિનભક્તિ ગ્રહે તકલ્પ અહે! ભજીને ભગવંત ભવઅંત લો.’
હા ,
ગિરનાર
:
ક
તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org