SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સાર-પ્રવચન : ૪૩-૪૪-૪૫ ૯૬ ] હે જીવ! પોતાના પરમાત્મસ્વભાવની સામે જોઈશ તે તું પરમાત્મા થઈને મેક્ષમાં જઈશ...પણ જે પરની પાસે ભીખ માંગીશ તે પામર થઈને સંસારમાં ભટકીશ. અંતરમાં નિજ-પરમાત્માને દેખનારા જ્ઞાની વિરલા જ હોય છે. તે જ્ઞાનય મંદિરમાં જાય, દર્શન-પૂજન કરે, ભક્તિ-સ્તુતિ એવી કરે કે રોમાંચ ઉલસી જાય; ભગવાનને પરમ ઉપકાર વતે છે –એમ જાણે.....શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ લખ્યું છે કે – જિનભક્તિ ગ્રહે તકલ્પ અહે! ભજીને ભગવંત ભવઅંત લો.’ હા , ગિરનાર : ક તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy