________________
[ ૧૨૫
આત્મસંબોધન ]
આત્મઅનુભવ પ્રત્યે શાસ્ત્રકારનો મહાન પ્રમોદ :
આત્મઅનુભવ કરનાર જ્ઞાની–ભગવંત ધન્ય છે!
धण्णा ते भगवंत बह जे परभाव चयंति । लोयालोय-पयासयरु अप्पा विमल मुणंति ।। ६४ ॥ ધન્ય હો ભગવંત બુધ, જે ત્યાગે પરભાવ;
લોકાલોક–પ્રકાશકર જાણે વિમળ સ્વભાવ. (૬૪) જુએ તે ખરઆત્માના અનુભવને પ્રમોદ પોતે તે આ અનુભવ કરે છે ને અનુભવ કરનારા બીજા ધમાંત્માઓ પ્રત્યે એકદમ પ્રમાદથી કહે છે કે : અહો, સર્વજ્ઞસ્વભાવી આત્માને અનુભવ કરનારા ને પરભાવને છેડનારા તે ભગવંત-બુધજને ધન્ય છે ! જેણે આત્માને જાણે તે જીવ “ભગવંત” છે – મહિમાવંત છે – પ્રશંસનીય છે. -એવા એક્ષસાધક સાધમને જોઈને ધર્માત્માને પરમ વાત્સલ્ય અને પ્રસન્નતા થાય છે. [ આ જ પ્રવચન આપ વાંચી રહ્યા છે તે પૂર્ણ થતાં પૂ. બેનશ્રીબેને
સ્વાનુભવ મહિમાના હર્ષોલ્લાસપૂર્વક જયજયકાર બોલાવ્યા હતા...]
fun
VIEJણભદ ( tu - i miss Www
_*
322
«
z_
–
/
-
ઇન્ટ
ય શરીર ચારગતિ
શાસ્ત્રકાર કહે છે : અહો, ધન્ય છે તે ભગવંત શાનીજનો કે જેઓ આત્માને જાણે છે.–કેવા આત્માને જાણે છે કે કાલકના પ્રકાશક: ઇદ્રિ-શરીર-ચારગતિ અને રાગ-દ્વેષરૂપ કષાયમેલથી રહિત એવા નિર્મળ આત્માને જાણે છે અને આત્માને જાણીને સમસ્ત પરભાવને ત્યાગે છે. શ્રી કુંદકુંદસ્વામીએ પણ સમ્યગ્દષ્ટિજીવને ધન્ય-કૃતકૃત્ય કહીને તેની પ્રશંસા કરી છે. બધાય સં તેઓ આત્મજ્ઞાનની ને આભઅનુભવની મહાન પ્રશંસા કરી છે....ખરેખર આત્માની અનુભૂતિથી ઊંચું બીજું કાંઈ નથી.
શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્મા જ હું છું ને રાગાદિ સર્વે પરભાવો મારાથી ભિન્ન છે -એવા ભેદજ્ઞાનનું સેવન, ભવથી ભયભીત એવા મોક્ષાથી જ નિત્ય કરે છે ને તેના ફળમાં કેવળજ્ઞાન તથા મોક્ષને પામે છે. અહો, એવા જીવોને અવતાર સફળ છે.... જમીને કરવા યોગ્ય મહાન કાર્ય તેમણે કરી લીધું.....સર્વોત્કૃષ્ટ ચેતન્યરત્ન તેમણે પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org