________________
૯૮ ]
[ ગ સાર-પ્રવચન : ૪૬ ભવરોગ મટાડવા ધર્મનું અમૃત પીઓ.
जइ जरा-मरण करालियउ तो जिय धम्म करे।। धम्म रसायणु पियहि तुहुं जिम अजरामर होहि ।। ४६ ।। જરા-મરણ ભયભીત જે, ધર્મ તું કર ગુણવાન,
અજરામર પદ પામવા...કર ધમૌષધિ પાન. (૪૬). સંસારથી ભયભીત જીવને ધર્મનું સંબોધન કરતાં યેગીન્દુમુનિરાજ કહે છે કે હે જીવ! જે તું જરા-મરણથી ભયભીત હે તો અજરામર થવા માટે ધર્મરૂપી અમૃતનું પાન કર.
આ સંસારમાં રેગ-વૃદ્ધાવસ્થા-મરણ વગેરે ઘેર દુખેથી જે તે વ્યાકુળ હે તે સ્વાનુભવરૂપી ધર્મરસ પીતે ધર્મ સંસારના દુઃખથી ઉગારે છે ને મોક્ષસુખમાં સ્થાપે છે. જન્મ-મરણના દુઃખેથી છૂટીને અમરપદને પામવા માટે રત્નત્રય ધર્મ જેવું ઔષધ બીજું કઈ નથી. ભાઈ, તે કષાયને રસ તો અનાદિથી ચાખે, તેના વડે તારો ભવરોગ મટો તે નહિ, ઊલટું આકુળતાને દાહ થયે ને સંસારમાં ભ્રમણ થયું. સંસારના વિદે–દાક્તરેએ ટી. બી, કેન્સર વગેરે રોગોનું ઔષધ શેપ્યું પરંતુ જન્મમરણને રોગ મટાડવાનું કેઈ ઔષધ તેમની પાસે નથી. તે ભવરોગ મટાડવાનું ઔષધ તે ભગવાન જિનદેવે શેઠું છે;–તે કયું ઔષધ? – કે રત્નત્રય-ધર્મરૂપી રસાયણ તે ભવરગ મટાડવાનું અમોઘ ઔષધ છે. તેનું સેવન કર.
અતિશય રૂપવાળા ચક્રવર્તી સનતકુમારને મુનિદશામાં ભયંકર કોઢને રોગ થયેલ એક દેવ વૈદ્યનું રૂપ લઈને આવ્યો ને કહ્યું–પ્રભે! આજ્ઞા આપે તે મારી ઔષધિથી આપને રેગ એક ક્ષણમાં મટાડી દઉં.
ત્યારે મુનિરાજ કહે છે : હે વત્સઆ દેહને રોગ મટી જાય એવી લબ્ધિ તે મારા ઘૂંકમાંય છે...દેહની મને ચિંતા નથી. મારે તે મારા આત્માને આ ભવરોગ મટાડે છે...તેનું ઔષધ હોય તો તે રોગ મટાડ.
ત્યારે દેવ કહે છે–પ્ર! એ ભગરોગને મટાડનારું રત્નત્રય–ઔષધ તે આપની પાસે છે. - આ દૃષ્ટાન્તથી કહે છે કે હે જીવ! તું દેહની ચિન્તા ન કર, આત્માને બાળનારે કષાયોગ–મિથ્યાત્વરે તેને મટાડવાને ઉપાય કર–
રાજ સમાન રહ્યું નવ...તારેં સાકૃત છે'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org