________________
[ ૫૫
આત્મસંબંધન 1
પરમપદની પ્રાપ્તિ માટે શુદ્ધાત્માનું ચિંતન કરે
जिणु सुमिरहु जिणु चितवहु जिणु झायहु सुमणेण । सो झायंतहं परम-पउ लन्भइ एक खणेण ॥१९ ।। જિન સમરો જિન ચિંતા, જિન ધ્યાવે મનશુદ્ધ;
તે ધ્યાતાં ક્ષણ એકમાં લહ પરમપદ શુદ્ધ. ૧૯. અહીં જિનદેવના સ્મરણ–ચિંતન-ધ્યાનની વાત વ્યવહારથી કરી છે, તેમાં પોતાના શુદ્ધાત્માનું ચિંતન પણ ભેગું આવી જ જાય છે, –કેમકે ભગવાનના આત્મામાં ને આ - શુદ્ધ આત્મામાં ખરેખર –પરમાથે કાંઈ ભેદ નથી; એ વાત સાથેના લેકમાં જ કહે છે—
with
IT
...ાવે સદા જિનેશપદ” सुद्धप्पा अरु जिणवरहं भेउ म कि पि वियाणिं । मोक्खहं कारणे जोइया णिच्छई एउ विजाणि ॥२०॥ જિનવર ને શુદ્ધાત્મમાં કિંચિત ભેદ ન જાણુ
મોક્ષાર્થે હે યોગીજન ! નિશ્ચયથી એ માન. ૨૦. રાગ વગરના, પરમ શુદ્ધ સર્વજ્ઞસ્વભાવે એવી જિનેસ્વરૂપને ઓળખીને તેનું સ્મરણ કરે, તે જિનસ્વરૂપનું ચિન્તન કરે ને તે જિનનું ધ્યાન કરે તેમના ધ્યાન વડે એક ક્ષણમાં પરમપદની પ્રાપ્તિ થાય છે.– રીતે જિનવરની વાત કરીને પછી તેની સાથે જ એમ બતાવ્યું કે હે ગીજન! નિશ્ચયથી તે જેવા જિનવર છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org