________________
આત્મસ મેધન ]
જીવને અંધ કે મેક્ષ પોતાના પરિણામથી જ જાણા परिणामें बंधु जि कहिउ मोक्ख वि तह जि वियाणि । इउ जाणेविणु जीव तुहुं तहभाव हु परियाणि ॥ १४ ॥
બંધ–મેાક્ષ પિરણામથી, કર જિનવચન પ્રમાણ; નિયમ ખરો એ જાણીને, યથાર્થ ભાવેા જાણ. ( ૧૪ ) જીવને પેાતાના અશુદ્ધ પરિણામથી જ ખંધ થાય છે, ને પેાતાના શુદ્ધ પરિણામથી જ મેાક્ષ થાય છે, એમ ભગવાને કહ્યું છે; આ પ્રમાણે જાણીને હે જીવ! તુ પેાતાના શુદ્ધ-અશુદ્ધભાવાને જેમ છે તેમ ખરાખર જાણુ.
[ ૩૩
આમાં એ વાત આવી : એક તે, જીવને ખધનું કે મેાક્ષનું કારણ કોઈ પરદ્રવ્ય નથી; અને બીજી, રાગાદિક અશુદ્ધભાવા જે ખંધના કારણ છે તેને મેાક્ષના કારણુ ને માની લે; તે અશુદ્ધ ભાવાને છેડવા જેવા સમજ. અને મેાક્ષના કારણરૂપ સમ્યક્ત્વાદિ શુદ્ધભાવાને એળખીને તે પ્રગટ કર. આ વાત બરાબર સમજીશ તે પુણ્યરાગને પણ મહિમા તારા હૃદયમાં નહીં રહે. માટે ખાસ કહ્યું કે બધ-મેાક્ષના કારણરૂપ ભાવાને તુ યથાર્થ જાણુ, યથાર્થ જાણ્યા ત્યારે જ કહેવાય કે તેમાં હેય–ઉપાદેયને વિવેક હોય.
જુઓ, મધ-મેાક્ષ માટે જૈનધર્મના આ મહત્વના સિદ્ધાન્ત છે, તે ખરાખર જાણવા જરૂરી છે. જૈનસિદ્ધાન્ત એટલે કે વસ્તુનુ* સ્વરૂપ આ છે કે-દરેક જીવ પોતે જ, પેાતાના રાગ કે વીતરાગ પરિણામ વડે પેાતાના બધ-મેાક્ષને કરે છે....રાગમાં રક્ત જીવ કર્માંથી બંધાય છે, ને વૈરાગ્યસપન્ન જીવ મુક્ત થાય છે; કોઈ બીજો તેના બંધમેાક્ષને કરતા નથી. ખધમાં કમ નિમિત્ત ભલે હો પણ જીવ ખંધાય છે તેા પેાતાના અશુદ્ધભાવથી જ; અને મેક્ષમાં શ્રીગુરુ નિમિત્ત હોય છે-પણ જીવ છૂટે છે તે પેાતાના શુદ્ધભાવ વડે જ. આત્માની સ્વાધીનતાના આવા જૈનસિદ્ધાન્ત જિનેશ્વરદેવે કહ્યો છે. વ્યવહારનાં કથન હોય ત્યાં પણ આ સિદ્ધાન્ત અખંડ રાખીને તેના ભાવ સમજવા જોઈ એ.
સામેા જીવ તેના આયુપ્રમાણે જીવે કે મરે છે, તેને લીધે આ જીવને બંધન થતુ નથી; દયારૂપ કે હિંસારૂપ પેાતાના શુભ-અશુભભાવાથી જીવને બંધન થાય છે, ને જ્ઞાનમય વીતરાગભાવથી જ તે મુક્ત થાય છે. બહારનાં બીજાં કારણેા કહેવા તે માત્ર ઉપચાર છે.
Jain Education International
હે ભાઈ! તારામાં જ ખધ-મૈાક્ષના કારણરૂપ ભાવાને તું જેમ છે તેમ ખરાખર જાણુ. સંસારથી ભયભીત જીવ તેના કારણરૂપ અધભાવને સારો કેમ માને ? તું વિચાર કર કે, પુણ્યભાવ ધનુ કારણ છે કે મેાક્ષનુ...? ઘણા પુણ્ય કરવાથી પણ મેાક્ષ તે થતા નથી, સ`સાર જ થાય છે; માટે તે ભાવને તું અંધનું કારણ જાણુ, તેને મેાક્ષનું કારણ ન માન. મેાક્ષનું કારણ તો આત્માના અનુભવરૂપ શુદ્ધભાવ જ છે—એમ જાણુ.
આ. ૫
For Private & Personal Use Only
www.jainelibrary.org