________________
આત્મસ મેધન |
[ ગુરુદેવને પ્રિય દેહે : ૧૮ ]
ગૃહસ્થ પણ આત્મજ્ઞાન કરીને નિર્વાણમા પર ચાલે છે
*
હે સ્વામી! આપે આત્મદર્શનને જ મેાક્ષનું કારણ કહ્યું તે નિશ્ચય આત્મજ્ઞાન કરવાનું કહ્યું; તે અમને પ્રશ્ન થાય છે કે અમે તે ગૃહસ્થ છીએ....શું અમને ગૃહસ્થને પશુ આવુ' આત્મદર્શીન અને આત્મજ્ઞાન થાય ?' તેના ઉત્તર કહે છે કે હા, સાંભળ—
गिहि-वावार परिट्टिया हेयाहेउ मुणंति ।
अणुदिणु झार्याह देउ जिणु लहु णिव्वाणु लहंति || १८ ||
ગૃહકામ કરતાં છતાં હૈયાહેયનુ જ્ઞાન, ધ્યાવે સદા જિનેશપદ શીઘ્ર લહે નિર્વાણુ. (૧૮)
[ ૪૭
ગૃહકાર્ય સબધી પ્રવૃત્તિમાં રહેલા હોવા છતાં ધર્મીજીવને હેય-ઉપાદેયના વિવેક છે, પેાતાના શુદ્ધઆત્મા જ ઉપાદેય છે તે કયારેય ભુલાતા નથી, અને દરાજ જિનદેવના ધ્યાનમાં તેનું ચિત્ત લાગેલુ' છે; આવા ધી-ગૃહસ્થ પણ શીઘ્ર નિર્વાણને પામે છે.
| ચેાગસારના આ ૧૮ મે। તથા ૬૫, ૮૫ અને ૧૦૦ એ દોહા ગુરુદેવને ખૂબ જ પ્રિય હતા, ને અવારનવાર તેને આધાર પ્રવચનમાં આપતા.... ]
ગુરુદેવ દાડા મેલીને પ્રમાદથી કહે છે
—વાહ રે વાહ, જુએ તે ખરા....આત્મદનવડે ગૃહસ્થને, અરે ! દેડકાને પણુ, મેક્ષના દરવાજા ખુલી જાય છે.
Jain Education International
આત્મદર્શન અને મોક્ષમાર્ગી એકલા મુનિને જ હોય ને શ્રાવક-ગૃહસ્થને ન હાય—એમ નથી; શ્રાવક-ગૃહસ્થને પણ આત્મજ્ઞાન અને મેાક્ષમાગ હોય છે. ઇન્દ્ર હાય,
For Private & Personal Use Only
www.jainelibrary.org