SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસ મેધન | [ ગુરુદેવને પ્રિય દેહે : ૧૮ ] ગૃહસ્થ પણ આત્મજ્ઞાન કરીને નિર્વાણમા પર ચાલે છે * હે સ્વામી! આપે આત્મદર્શનને જ મેાક્ષનું કારણ કહ્યું તે નિશ્ચય આત્મજ્ઞાન કરવાનું કહ્યું; તે અમને પ્રશ્ન થાય છે કે અમે તે ગૃહસ્થ છીએ....શું અમને ગૃહસ્થને પશુ આવુ' આત્મદર્શીન અને આત્મજ્ઞાન થાય ?' તેના ઉત્તર કહે છે કે હા, સાંભળ— गिहि-वावार परिट्टिया हेयाहेउ मुणंति । अणुदिणु झार्याह देउ जिणु लहु णिव्वाणु लहंति || १८ || ગૃહકામ કરતાં છતાં હૈયાહેયનુ જ્ઞાન, ધ્યાવે સદા જિનેશપદ શીઘ્ર લહે નિર્વાણુ. (૧૮) [ ૪૭ ગૃહકાર્ય સબધી પ્રવૃત્તિમાં રહેલા હોવા છતાં ધર્મીજીવને હેય-ઉપાદેયના વિવેક છે, પેાતાના શુદ્ધઆત્મા જ ઉપાદેય છે તે કયારેય ભુલાતા નથી, અને દરાજ જિનદેવના ધ્યાનમાં તેનું ચિત્ત લાગેલુ' છે; આવા ધી-ગૃહસ્થ પણ શીઘ્ર નિર્વાણને પામે છે. | ચેાગસારના આ ૧૮ મે। તથા ૬૫, ૮૫ અને ૧૦૦ એ દોહા ગુરુદેવને ખૂબ જ પ્રિય હતા, ને અવારનવાર તેને આધાર પ્રવચનમાં આપતા.... ] ગુરુદેવ દાડા મેલીને પ્રમાદથી કહે છે —વાહ રે વાહ, જુએ તે ખરા....આત્મદનવડે ગૃહસ્થને, અરે ! દેડકાને પણુ, મેક્ષના દરવાજા ખુલી જાય છે. Jain Education International આત્મદર્શન અને મોક્ષમાર્ગી એકલા મુનિને જ હોય ને શ્રાવક-ગૃહસ્થને ન હાય—એમ નથી; શ્રાવક-ગૃહસ્થને પણ આત્મજ્ઞાન અને મેાક્ષમાગ હોય છે. ઇન્દ્ર હાય, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy