________________
૧૨ ]
[ ચેાગસાર–પ્રવચન : ૩ તા ક્રયાદિ ટળી જાય છે ને શાંતરસ પ્રગટે છે. આત્મામાં ચૈતન્યપ્રકાશ છે તે દેષ અને પાપના અંધકારને નાશ કરી નાંખે છે.
જુઓ, અહીં ( જેલમાં) પણ ભીંત ઉપર લખ્યુ છે કે ‘બધા દુઃખનું મૂળકારણુ અજ્ઞાન છે.' તે અજ્ઞાનને લીધે જ આ સ'સારની જેલના ખધનમાં આત્મા અધાયા છે; તેમાંથી છૂટવા માટે આત્માની એળખાણ અને સત્તમાગમ કરવા જોઇએ. આવે મેઘા મનુષ્યઅવતાર મળ્યા, તે કાંઈ ફરી ફરીને નથી મળતા; માટે તેમાં એવું સારું કામ કરવુ જોઈ એ કે જેથી આત્મા આ ભવબંધનની જેલમાંથી છૂટે. શ્રીમદ્દુરાજચંદ્રજી નાની ઉમરમાં કહે છે કે—
બહુ પુણ્યકેરા પૂજથી શુભદેહ માનવને મળ્યે, તાયે અરે, ભવચક્રના આંટા નહીં એક ટળ્યા; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં
અહેા
રાચી રહેા!
તેમાં
આવા મનુષ્યદેહ રત્નચિંતામણિ સમાન છે, કરીને મનુષ્યભવ સફળ કરવા જેવું છે; નહિતર તે આ જેમ ચારાઈ જશે. બધાય આત્મામાં ( અહીં બેઠા છે તે કેન્રી-ભાઈ એના દરેક આત્મામાં પણુ) એવી તાકાત છે કે પ્રભુતા પ્રગટાવી શકે ને દેષને નાશ કરી નાંખે. આત્માના ભાન વડે સજ્જનતા પ્રગટાવીને દોષના નાશ થઈ શકે છે. કોઈ વ્યક્તિ ઉપર દ્વેષ ન હાય. બધા આત્મામાં પ્રભુતા ભરી છે, તેનું પેતે ભાન કરીને તે પ્રગટાવી શકે છે.
ક્ષણિક આવેશથી તીવ્ર રાગ-દ્વેષમાં કે ધમાં તણાઈ જાય તે। આત્માનું ભાન ન થાય. વિચાર કરવા જોઈએ કે અરે! જીવનમાં કેવું કાય કરવા જેવું છે! સસમાગમે આત્માનું ભાન નાના બાળક પણ કરી શકે છે. અરે, સિંહ વગેરે પશુ પણ એવું ભાન કરી શકે છે, પાપીમાં પાપી જીવ પણ ક્ષણમાં પેાતાના વિચાર પલટીને આવું ભાન કરી શકે છે; ‘સા ઉંદર મારીને ખિલ્લી પાટે એડી’–એમ ઘણાં પાપ કર્યાં ને હવે જીવન કેમ સુધરી શકે?—એવું નથી; પાપનું પ્રાયશ્ચિત્ત કરીને, ક્ષણમાં પાપને ટાળી શકાય છે ને જીવનને સુધારી શકાય છે. આ મનુષ્યભવ પામીને એ કરવા જેવુ છે. ( ઇતિ જેલ-પ્રવચન )
'
Ma
聚
Jain Education International
શાંતિથી આત્માને સાવધાન રત્ન, ચૌટામાં પડેલા રત્નની
સંસારમાં ગમે તેવા ક્લેશના કે પ્રતિકૂળતાના પ્રસ`ગૈા આવે પણ
જ્ઞાનીને જ્યાં ચૈતન્યની સ્ફૂરણા થઈ ત્યાં તે બધાય ક્લેશ કયાંય ભાગી જાય છે. ગમે તેવા પ્રસ`ગમાંય એનાં શ્રદ્ધા-જ્ઞાન ઘેરાઈ જતા નથી. જ્યાં ચિદાનંદ-હુંસલાનુ સ્મરણ કર્યુ ત્યાં જ દુનિયાના બધા ક્લેશે દૂર ભાગી જાય છે. સંસારના ઝેરને ઉતારી નાંખનારી આ જડીબૂટ્ટી છે. એ જડીષ્કૃટ્ટી સૂંઘતાં સંસારના થાક ક્ષણુભરમાં ઊતરી જાય છે.
For Private & Personal Use Only
聚深深
www.jainelibrary.org