________________
बालिका टीका-म. २ श्रुतज्ञानस्वरूपनिरूपणम् शिष्यं प्रति शुरोरुपदेशवचनम् । अनुयोगः-भगवदुक्तानुरूपता च प्रवर्तते । श्रुतज्ञानस्यैव उद्देशः समुद्देशः अनुज्ञा अनुयोगश्च भवति, नान्येषामितिभावः सू०२॥
मूलम्-जइ सुयनाणस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो म पवत्तइ किं अंगपविट्रस्स उद्देसो समुद्दे सो अणुग्णा अणुओगो य पवत्तइ ? किं अंगबाहिरस्स उद्देसो समुद्देसोअणुण्णा अणुओगो में इनका धारणरूप संस्कार जमाओ, और दूसरों के लिये इन्हें पढाओं इस प्रकार का गुरु का उपदेशरूपरचन, (अणुओगी य) और अनुयोग भगवदुक्तानुरूपता (पवत्तइ) ये सब होते हैं । अन्य ज्ञानों के नहीं।
___ भावार्थ-शुतज्ञान के अतिरिक्त अवशिष्ट चार ज्ञानों में उदेश, समुद्देश, अनुज्ञा और अनुयोग ये चार बातें नहीं होती हैं । क्यों कि इन ज्ञानों में गुरु के उपदेश से जन्यत्व की अपेक्षा नहीं हैं। ये तो अपने २ आवरणकर्मों के क्षय क्षयोपशम के अनुसार उत्पन्न होते हैं। यद्यपि तज्ञान भी अपने आवरणकर्म के क्षयोपशम से ही उत्पन्न होता है-फिर भी उस में गुरु पदेश की अपेक्षा से जन्यता मानी गई है। अतः उसमें उद्देश आदि होते हैं। ॥मू०२॥
આ અધ્યયન આદિને તમારે અભ્યાસ કરવો જોઈએ, આ પ્રકારના ગુરુના ઉપદેશરૂપ વચનને ઉદ્દેશ કહે છે. આ પઠિત સૂત્રાદિ ભૂલી ન જવાય તે માટે સ્થિર ચિત્તે તેમને પરિચય કરો. વારંવાર તેને પાઠ કરે, આ પ્રકા | ગુરુના વચનને સમુદેશ કહે છે.
હૃદયમાં આ સૂત્રને કદી પણ વિસ્મૃત ન થાય એવી રીતે ધારણ કરો અને અન્યને તેનું અધ્યયન કરાવે, આ પ્રકારના ગુરુના ઉપદેશરૂપ વચનને અનુજ્ઞા કહે છે.
ભગવદુતાનુરૂપતાને અનુગ કહે છે.
ભાવાર્થ-શ્રુતજ્ઞાન સિવાયના જે ચાર શાને છે તેમાં ઉદ્દેશ, સમુદ્શ, અનુજ્ઞા અને અનુયોગને-(આ ચાર વાતને) સદુભાવ હોતું નથી, કારણ કે તે જ્ઞાનની ઉત્પત્તિ ગુરુના ઉપદેશને લીધે સંભવી શકતી નથી. તે ચાર જ્ઞાનેની ઉત્પત્તિ તે ત્યારે જ થાય છે કે જયારે તે પ્રત્યેક જ્ઞાનના આવારક કર્મોને ક્ષયપશમ અથવા ક્ષય થઈ જાય છે. કેવળજ્ઞાનની ઊત્પત્તિ ત્યારે જ થાય છે કે જયારે જ્ઞાનાવરણીય કર્મોને સંપૂર્ણતઃ ઉપશમ થવાથી જ તે જ્ઞાન ઉત્પન્ન થાય છે. જો કે થતજ્ઞાન પણ તેનું આવરણ કરનારા કર્મના ક્ષેપશમથી જ ઊત્પન્ન થતું હોય છે. છતાં પણ તેમાં ગુરુના ઉપદેશની અપેક્ષાએ જન્યતા માનવામાં આવી છે. તેથી જ શ્રુતજ્ઞાનમાં ઉદેશ સમુદેશ આદિને સદ્ભાવ રહે છે. સૂ. ૨