Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
जीवाभिगमसूत्रे 'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'दचट्टयाए सासया' द्रव्यार्थतया. शाश्वती, तत्र द्रव्यं सर्वत्रापि सामान्य मुच्यते द्रवति-गच्छति तान् तान् पर्यायान विशेषानिति द्रव्यम् इति द्रव्यपद व्युत्पत्ते द्रव्यमेव अर्थस्ताविका पदार्थों यस्य न तु पर्यायः स द्रव्यार्थः द्रव्यमानास्तित्वप्रतिपादको नय विशेषस्तस्य भावो द्रव्यार्थता तया द्रव्यमानास्तित्व प्रतिपादकनयाभिमायेण रत्नप्रभा शाश्वती द्रव्याथिकनयमतपर्यालोचनायामेवंविधाकारस्य रत्नप्रभायाः सर्वदामावादिति ॥ आपकिस प्रकार कहते हैं कि रत्नप्रभा पृथिवी-किसी नय के अभिप्राय की मान्यता के अनुसार-शाश्वत है और किसी अपेक्षा-किसी नय के अभिप्राय के अनुसार अशाश्वत है ? इस प्रश्न के उत्तर में प्रभु कहते हैं-गोयमा! व्वट्ठयाए सासया' हे गौतम! रत्नप्रभा प्रथिवी द्रव्यार्थिक नय की अपेक्षा शाश्वती है-क्योंकि इस नय का विषय केवल शुद्ध द्रव्य ही होता है-द्रव्य का ही नाम सामान्य है जो उन २ पर्यायों को प्राप्त करता है-उन पर्यायों में जाता है-उसी का नाम द्रव्य है ऐसी द्रव्य शब्द की व्युत्पत्ति है यह द्रव्य ही जिसका विषय होता है वह द्रव्याधिक है इस तरह द्रव्य मात्र के अस्तित्व का प्रतिपादक जो नय है यह नय केवल एक द्रव्य को ही तात्विक पदार्थ मानता है पर्याय को नहीं अतः इस नय के अभिप्राय के अनुसार रत्नप्रभा पृथिवी शाश्वत है क्योंकि रत्नप्रभा पृथिवी का ऐसा
ભગવન આપ એવું શા કારણથી કહો છે કે રત્નપ્રભા પૃથ્વી કેઈ અપેક્ષા અર્થાત કઈ એક નયની માન્યતા પ્રમાણે શાશ્વત અને કેઈ અપેક્ષા એટલેકે કઈ નયના અભિપ્રાયની માન્યતા પ્રમાણે અશાશ્વત છે? આ પ્રશ્નના ઉત્તરમાં प्रल गोयमा ! व्वद्वयाए सासया' हे गौतम! रत्नप्रभा पृथ्वी
વ્યાકિનયની માન્યતા પ્રમાણે શાશ્વતી છે. કેમકે આ નયને વિષય કેવળ શુદ્ધ દ્રવ્ય જ હોય છે. દ્રવ્યનું જ નામ સામાન્ય છે. જે તે તે પર્યાને પ્રાપ્ત કરે છે તે તે પર્યામાં જાય છે. તેનું જ નામ દ્રવ્ય છે. આ પ્રમાણે ની દ્રવ્ય શબ્દની વ્યુત્પત્તી છે. આ દ્રવ્યજ જેને વિષય હોય છે, તે દ્રવ્યાર્થિક કહેવાય છે. આ પ્રમાણે દ્રવ્ય માત્રના અસ્તિત્વનું પ્રતિપાદન કરવાવાળે જે નય છે. તે દ્વવ્યાર્થિક નય કહેવાય છે. આ નય કેવળ દ્રવ્યને જ તાવિક પદાર્થ માને છે. પર્યાયને નહીં તેથી આ નયની માન્યતા પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી શાશ્વત છે. કેમકે રત્નપ્રભા પૃથ્વીને એ આકાર હમેશાં વિદ્યમાન
જીવાભિગમસૂત્ર