Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
८४०
जीवाभिगमसूत्रे
'णिदे णिदोभासे तिब्वे तिथ्वोभासे' एते कृष्णनीलहरितवर्णाः यथा स्वस्मिन् रूपेऽत्यर्थमुत्कटाः स्निग्धः कथ्यन्ते, ततश्च तीव्राश्च कथ्यन्ते ततश्च तद्योगाद् वनपण्डोऽपि स्निग्धस्तीव्रश्चेति कथ्यते, न चैतदुपचारमात्रं किन्तु तथा प्रतिभासोऽपि, अत एवोक्तम् - स्निग्धावभासस्तीवावभास इति इह यद्यपि अवभासो ज्ञानम् स च भ्रान्तोऽपि भवति यथा - मरुमरीचिकासु जलावभासः, ततो नावभासमात्रोपदर्शनेन यथावस्थितं वस्तु स्वरूपमुक्तं भवति किन्तु यथास्वरूपप्रतिपादनेन ततः कृष्णत्वादीनां तथा स्वरूप प्रतिपादनार्थमनुवादपूर्वकं विशेषणान्तरमाह - भामित होता है । ये कृष्ण, नील, हरित, वर्ण जिसकारण अपने रूप में अपने आप में - उत्कट स्निग्ध और तीव्र कहे जाते है । इसी कारण उनके योग से वह वन खण्ड भी स्निग्ध और तीव्र कहा गया है यह कथन उपचारमात्र है अवास्तविक इसलिये नहीं है कि उस रूप से उसका प्रतिभास जो होता है । इसी कारण इस वनषण्ड के वर्णन में स्निग्धावभास और तीव्रावभास इन दो विशेषणों का समावेश किया गया है । यदि कोई ऐसी आशंकाकरे कि अवभास ज्ञान तो मिथ्या भी होता है जैसा कि मरुमरीचिका में जलका अवभास मिथ्या होता है । इसलिये यहां पर भी ऐसा अवभासमिथ्या हो सकता है । फिर इस अवभास से आप वहां का यथार्थ वर्णन कैसे कर सकते है और कैसे वहां के यथार्थ स्वरूपको कह सकते हैं । तो इस आशंका की निवृति के लिए कृष्णत्व आदि के तथा स्वरूप प्रतिपादन निमित्त सूत्रकारने इन वक्ष्यमाण विशेषणान्तरों का कथन किया है इन से वहां उनका પ્રતિભાસ થાય छे. આ कृष्ण, नीस, हरित, वर्णु ने रणथी પેાતે પેાતાનામાં ઉત્કટ, સ્નિગ્ધ, અને તીવ્ર કહેવાય છે, એજ કારણે તેના ચેાગથી એ વનખંડ પણ સ્નિગ્ધ, અને તીવ્ર કહેવાય છે. આ કથન માત્ર ઉપચાર રૂપે કહેલ છે, તેથી તે અવાસ્તવિક નથી કારણકે એ રૂપે તેના પ્રતિભાસ થાય છે. એથીજ એ વનખંડના વર્ણનમાં સ્નિગ્ધાવભાસ અને તીવ્રા વમાસ એ એ વિશેષણેાના સમાવેશ કરવામાં આવેલ છે. જો કેઇ એવી શંકા કરે કે અવભાસ જ્ઞાનતા મિથ્યાપણું હોય છે, જેમકે મૃગતૃષ્ણા મરૂ મરીચિકામાં ઝાંઝવામાં જલના મિથ્યા અવભાસ થાય છે તેથી તેવી રીતે અહીંયાં પણ એવા મિથ્યાવભાસ થઈ શકે છે. તેા પછી આ અવભાસથી ત્યાંનું યથાર્થ વર્ણન કેવી રીતે કરી શકાય ? અને ત્યાંના યથાર્થ સ્વરૂપનું વર્ણન કેવી રીતે થાય ? આ શંકાના સમાધાન માટે કૃષ્ણ વિગેરેના તે રીતના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકારે આ વક્ષ્યમાણુ ખીજા વિશેષણેાનું કથન કર્યું
જીવાભિગમસૂત્ર