Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 914
________________ ९०२ जीवाभिगमसूत्रे कहलाता है रचना की अपेक्षा जिस गीत के अन्त में ननति होती है उस का नाम सुनति है, यह पूर्व के अनुवाद में सामान्य रूप से कहे गये पदों का स्पष्टीकरण है |सू० ५३॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत 'जीवाभिगमसूत्र' की प्रमेयद्योतिका नामक व्याख्या में तृतीय प्रतिपत्ति में वनषण्डादि वर्णनपर्यन्त का दूसरा भाग समाप्त ॥ નામ પદ સંચારરિલિત કહેવાય છે. રચનાની અપેક્ષાથી જે ગીતની અંતમાં નનતિ થાય છે તેનું નામ સુનતિ છે. આ પહેલાના કથનમાં સામાન્ય રીતે કહેવામાં આવેલ પદના અર્થનું સ્પષ્ટીકરણ છે. તે પ૩ છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રીઘાસીલાલજી મહારાજકૃત જીવાભિગમસૂત્રની પ્રમેયોતિકા નામની વ્યાખ્યામાં ત્રીજી પ્રતિપત્તિમાં વનપંડાદિ વર્ણન સુધીને ભાગ સમાપ્ત છે જીવાભિગમસૂત્ર

Loading...

Page Navigation
1 ... 912 913 914 915 916 917 918