Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५५८
जीवाभिगमसूत्रे आकाशतलं कूटाद्याछिन्न-कुटिमम्, मण्डपः-छायाद्यर्थ पटादिमय आश्रयविशेषः एकशाल द्विशाले भवनविशेषौ त्रिशालमपि भवनविशेषः, चतुरस्त्रं चतुः शालं च भवनविशेषा, गर्भगृहं-सर्वतोवर्ति गृहान्तरम् अभ्यन्तर गृहम्, मोहनगृह-शयन गृहम्, वलभीगृहं, चित्रशाल मालकम्, भक्तिगृहम् वृत्तव्यस्रचतुरस्रम्, नन्दिकावतः प्रासाद विशेषः तद्वत् संस्थितायत पाण्डुरतलमण्डुमालहर्म्यम्-उपरि आच्छादन. साफ छत की भूमि का नाम आकाश तल है यह निरावृत्त प्रदेश रूप होता है । छाया आदि के निमित्त जो तम्बू तान लिया जाता है उसका नाम मण्डप है एक शाल विशाल ये भवन विशेष होते है । तीन शाला वाले और चार शाला वाले भी भवन ही होते हैं और विशेष भवन के रूप में बनाये जाते हैं शाला शब्द का अर्थ खण्ड है जो भवन दो खण्ड वाले होते हैं वे द्विशाल भवन है इसी तरह से आगे भी समझ लेना चाहिये जो मकान चौखूटा होता है वह चतुरस्र गृह है घर के नीचे जो भो हरा होता हैं उसका नाम गभे गृह है शयन घर को मोहन गृह कहते है छाजो वाला जो घर होता है उसका नाम वलभी गृह है चित्रशालालय-जिसमें अनेक प्रकार के चित्रों से सुसज्जित स्वतंत्र प्रकोष्ठ होता है ऐसे गृह का यह नाम है वृत्त जो गोल आकार में बनाया जाता है वह वृत्त घर त्रिकोण के आकार में बना होता है उसका नाम व्यस्र घर हैं चौखूटे आकार के बने हुइ घर का नाम चतुरस्र घर है नन्दिकावर्तस्वस्तिक के जैसा जो आलय होता है રાજમહેલનું નામ પ્રાસાદ છે. એકદમ સાફ અગાશીના તળીયાનું નામ આકાશતલ છે. આ નિરાવૃત્તપ્રદેશ હોય છે. છાયા વિગેરેને માટે જે તંબૂતાણવામાં આવે છે. તેનું નામ મંડપ છે. એક શાલ દ્વિશાલ, આ ભવન વિશેષ હોય છે. ત્રણ શાલાવાળા અને ચાર શાળા વાળા પણ ભવન જ કહેવાય છે. અને વિશેષ ભવન રૂપે બનાવવામાં આવે છે. શાલા શબ્દને અર્થ ખંડ છે. જે ભવન બે ખંડવાળા હોય છે. તેને દ્વિશાલ ભવન કહેવાય છે. એ જ પ્રમાણે આગળ પણ સમજી લેવું. જે મકાન ચખૂણિયું હોય છે તે ચતુરસગૃહ કહે વાય છે. શયનભવનને મોહનગૃહ કહે છે. છાજાવાળું જે ઘર હોય છે, તેનું નામ વલભીગૃહ કહેવાય છે. ચિત્રશાલાલય જે અનેક પ્રકારના ચિત્રોથી સુસજજીત સ્વતંત્ર ગૃહ હોય છે તેવા ગૃહનું નામ ચિત્રશાલાલય કહે છે. વૃત્ત એટલેકે જે ઘર ગોળ આકારનું બનાવવામાં આવે છે, તે વૃત્તઘર કહેવાય છે. જે ઘર ત્રિકોણાકાર બનાવવામાં આવે છે. તેને વ્યસઘર કહે છે. ચખૂણિયા આકારનું બનાવવામાં આવેલ ભવનને ચતુરસ્ત્ર ઘર કહેવાય છે. નંદિકાવત
જીવાભિગમસૂત્ર