Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
७७०
जीवाभिगमसूत्रे दक्षिण दिशा के असुरकुमारों के इन्द्र चमरके चौसठ-६४ हजार सामानिक देव है, उत्तरदिशा के असुरकुमारों के इन्द्र धरणके साठ ६० हजार सामानिकदेव है ! बाकी के दक्षिण तथा उत्तर दोनों दिशा के भवनपतियों के इन्द्र जो धरण और भूतानन्द आदि हैं, उन सब इन्द्रों के प्रत्येक के सामानिक देव छह छह ६-६ हजार है। और आत्मरक्षकदेव सब इन्द्रों के अपने अपने सामानिक देवों की अपेक्षा से चौगुने होते है जैसे चमरेन्द्र के सामानिकदेव चौसठ ६४ हजार हैं तो इन से चौगुने दो सौ छप्पन हजार अर्थात् दोलाख छप्पन हजार २५६०००) आत्मरक्षक देव होते है। इसी प्रकार बलोन्द्र के सामानिक देव साठ ६० हजार हैं तो इन से चौगुना दो सौ चालीस हजार अर्थात् दो लाख चालीस हजार (२४००००) आत्मरक्षकदेव होते है, शेष दक्षिण उत्तर दोनों दिशाओं के समस्त इन्द्रों के प्रत्येकके छ छ हजार सामानिक देव है तो इनसे चौगुना चोइस चोइस हजार २४०००) २४०००) आत्मरक्षकदेव सभी इनके प्रत्येकके होते है ।।गा.७॥ यह सात गाथाओका अर्थ है। इनका कोष्ठक सं.टोका में देखलेना चाहिये दाक्षिणात्य सुवर्णकुमारों की परिषदा की वक्तव्यता नागकुमारराज धरण
દક્ષિણ દિશાના અસુરકુમારના ઈંદ્ર ચમરેન્દ્રના ૬૪૦૦૦ ચોસઠ હજાર સામાનિક દેવો છે. અને ઉત્તર દિશાના અસુરકુમારના ઈદ્ર ધરણેન્દ્રના ૬૦૦૦૦૦ સાઈઠ હજાર સામાનિક દેવો છે. બાકીના દક્ષિણ અને ઉત્તર અને દિશાના ભવનપતિયોના ઈદ્ર જે ધરણેન્દ્ર અને ભૂતાનંદેન્દ્ર આદિ છે, તે બધા ઈદ્રોના દરેકના છ છ હજાર સામાનિક દેવો છે. અને બધા ઈદ્રોના આત્મરક્ષક દેવો પિત પિતાના સામાનિક દેવોની અપેક્ષાથી ચાર ગણા થાય છે. જેમકે ચમરેન્દ્રના સામાનિક દેવ ૬૪૦૦૦ ચોસઠ હજાર હોય છે. તેનાથી ચાર ગણું એટલે કે બસો છપ્પન હજાર અર્થાત્ બે લાખ છપ્પન હજાર ૨૫૬૦૦૦ આત્મરક્ષક દેવો તેના હોય છે. એ જ રીતે બલીન્દ્રના સામાનિક દેવ ૬૦૦૦૦ સાઈઠ હજાર છે. એનાથી ચાર ગણા બસે ચાલીસ હજાર ૨૪૦૦૦૦ બે લાખચાલીસ હજાર આત્મરક્ષક દેવ બલીન્દ્રના હોય છે. બાકીના દક્ષિણ અને ઉત્તર બને દિશાઓના બધા ઈદ્રોના દરેકને છ છ હજાર સામાનિક દેવ છે. તે તેનાથી ચાર ગણા ૨૪૦૦૦ ચોવીસ હજાર ૨૪૦૦૦ વીસ હજાર આત્મરક્ષક દેવ તે દરેક ઇન્દ્રોના હોય છે. ગા. ૭ માં આ રીતે સાત ગાથાને અર્થ અહિયાં બતાવેલ છે. તેનું કોષ્ટક સંસ્કૃત ટીકામાં જોઈ લેવું. દક્ષિણ દિશાના સુવર્ણ કુમારની પરિષદાનું કથન નાગકુમારરાજ ધરણની પરિષદાના કથન પ્રમાણે
જીવાભિગમસૂત્ર