Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६०४
जीवाभिगमसूत्रे ज्ञस्तनमुखशेखरौ यमलौ-समश्रेणिको युगलौं-युगलरूपौ वर्तितौ-वर्तिकाविवर्तितौ कठिनौ इत्यर्थः, अभ्युन्नत्तौ-उपर्युत्थितौ रतिदसंस्थितौ रतिदा भीतिदा संस्थितिः संस्थानम् आकार-विन्यासो ययोस्तौ रतिदसंस्थितौ एतादृशौ पयोधरौ कुचौ यासा तास्तथा 'भुयंगणुपुव्वतणुयगोपुच्छ वट्टसंहियसम आएज्ज ललिय बाहाओ' भुजङ्गानुपूर्व्यतनुक गो पुच्छवृत्तसमसंहितनतादेयललितवाहवा, तत्र भुजङ्गशरीरवत् आनुपूर्येण क्रमेण अधोऽधो भागे इत्यर्थः तनुको अतएव गोपुच्छवद् वृत्तौ सौं-परस्परतुल्यौ संहितौ स्वशरीरसंश्लिष्टौ नतो स्कन्धदेशस्य नतत्वात् नम्रौनाल का सूत्र भी नही निकल सकता है ये सुजात दोष से रहित होते हैं इन स्तनों के अग्रभाग में जो चुचुक होते हैं-वे उनसे अलग ही पड़ते हैं सो ऐसा प्रतीत होता है कि मानों इनके उपर शेखर मुकुटही रखने में आया हो वे स्तन आगे पीछे उत्पन्न नहीं होते हैं-किन्त एक साथ उत्पन्न होते हैं और एक ही साथ वृद्धिंगत होते हैं वक्ष स्थल पर ये विषम श्रेणि में स्थित नहीं हैं किन्तु समश्रेणि में स्थित है आमने सामने ये एक दूसरे के समान उन्नत अवस्था वाले ऊंचे उठे हुए होते हैं इनका संस्थान आकार अत्यन्त सुन्दर प्रीतिकर होता है. 'भुयंगणुपुव्वतणुय गोपुच्छ वट्ट सम सहिय णमियआएज्जललिय बाहाओ इनके दोनों बाहु भुजंग की तरह क्रमशः नीचे की ओर पतले होते हैं गोपुच्छ की तरह वे वृत्त-गोल होते हैं आपस में वे समानता लिये हुए होते हैं संहत-अपनी२, संधियों से वे सटे हुए रहते हैं, છે કે પરસ્પરનાં બને એવા લાગતા હોય છે કે તે બન્નેની વચમાંથી મૃણાલતંતુ અર્થાત્ કમલ નાલને તાંતણે પણ નીકળી શકતા નથી, તેઓ સાત અર્થાત જન્મ દેષથી રહિત હોય છે. આ સ્તનના અગ્રભાગમાં જે અચુક (દીટી) હોય છે તે તેનાથી જુદીજ જણાઈ આવે છે. તે એવી જણાય છે કે માને આ સ્તનપર શેખર અર્થાત્ મુગુટ જ રાખવામાં આવેલ હોય છે. આ સ્તને આગળ પાછળ ઉત્પન્ન થતા નથી પણ એક સાથેજ ઉત્પન્ન થાય છે. અને એકીસાથે જ વધતા રહે છે. વક્ષસ્થળ છાતી પર તેઓ વિષમશ્રેણીથી રહેતા નથી. પરંતુ સમશ્રેણીમાંજ રહેલા હોય છે. સામસામા તે એક બીજાના સરખી ઉન્નતાવસ્થાવાળા અને ઉંચે ઉઢેલા હોય છે. તેઓનું સંરથાન આકાર અત્યંત સુંદર અને પ્રીતીજનક डाय छे. 'भुयंगणुपुव्वतणुय गोपुच्छवट्टसमसहियणमिय आएज्जललियबाहाओ' તેઓના બને બાહુએ ભુજંગની જેમ ક્રમશ: નીચેની તરફ પાતળા હોય છે. ગાયના પુછડાની જેમ વૃત્ત ગેળ હોય છે. તેઓ પરસ્પરમાં સમાનતાવાળા હોય છે. સંહત-પિત પિતાની સંધીયાથી તેઓ મળેલા રહે છે. નત-નમ્ર એટલે કે
જીવાભિગમસૂત્ર