Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३सू.४८ नागकुमाराणां भवनादिद्वारनिरूपणम् ७६३ उत्तरदिग्वर्तिनां च भवनपतिराज सम्बन्धिनीनां वर्णनं यथा भूतानन्दस्य भवन पतिराजस्य तथा वक्तव्यम् । तथा तत्तत्पर्षगत देवदेवीनां परिमाणमपि स्थितिरपीति परिमाणस्थिति वर्णनं च दाक्षिणात्यानां धरणसमागत देवदेवीनामिव औत. राणां च भूतानन्दसभागत देवदेवीनामिव वेणुदेवादि महाघोष पर्यन्तानां भवनपतिराजानामपि विज्ञेयमिति । एषामसुकुमाररादीनां सर्वेषां भवनपतीनां भवनना. नात्वम्, इन्द्रनानात्वं, परिमाणनानास्वं चैताभिः सप्तभिर्गाथाभिर्विज्ञातव्यम्, ताश्चेमा:-'चउसट्ठी असुराणं१, चुलसीई चेव होइ नागाणं २।
बावत्तरि सुवन्ने३, वाउकुमाराण छन्नउई ४॥१॥ परिषदा कही गई है वैसी ही समज लेवे, विशेषता यही है की दक्षिणदिग्वति भवनपतिराज की परिषदा का वर्णन जिस प्रकार धरणेन्द्र भव - नपतिराज की परिषदा का वर्णन है वैसा समज लेवें, उत्तरदिशा के भवनपतिराज की परिषदा का वर्णन भवनपतिराज भूतानन्द की परिषदा के वर्णन जसा ही है उस उस परिषदा के देव देवियों के परिमाण एवं स्थिति का वर्णन दक्षिणदिशा के धरणेन्द्र की सभा के देवदेवियों के परिमाण जैसा ही कह लेवें, और उत्तरदिशा के वेणुदेवादि महाघोष पर्यन्त के देवदेवियों का परिमाण भूतानन्द की सभा के देव. देवियों के परिमाण जैसा ही कहा है ये सभी असुरकुमारादि भवनपतियों के केवल भवनो में इन्द्रो में भिन्नता है-वह इन सात गाथाओं द्वारा जान लेना चाहिये, वे गाथाएं संस्कृत टीकामें दो गई है। इन गाथाओं की व्याख्या इस प्रकार है-यहां दक्षिण और उत्तर इस प्रकार दोनों દેવથી લઈને મહાઘોષ સુધીના ભવનપતિ રાજાઓની પરિષદ ધરણેન્દ્ર અને ભૂતાનન્દની પરિષદ જેવી કહી છે તેજ પ્રકારની છે. વિશેષતા કેવળ એજ છે કે દક્ષિણ દિશાના ભવનપતિરાજની પરિષદનું વર્ણન જે પ્રમાણે ધરણેન્દ્ર ભવન પતિરાજની પરિષદાનું વર્ણન કહેલ છે. તે જ પ્રમાણે સમજવું. અને ઉત્તર દિશાના ભવનપતિરાજની પરિષદાનું વર્ણન ભવનપતિરાજ ભૂતાનન્દની પરિષદ ના વર્ણન પ્રમાણે જ છે. તે તે પરિષદાના દેવ દેવિયાના પરિમાણ અને સ્થિતિનું વર્ણન દક્ષિણ દિશાના ધરણેન્દ્રની સભાના દેવ દેવિયેના પરિમાણ પ્રમાણેજ છે. અને ઉત્તર દિશાના વેણુદેવથી લઈ મહાઘોષ સુધીના દેવ દેવિયાનું પરિમાણ ભૂતાનંદની સભાના દેવ દેવિયેના પરિમાણ પ્રમાણે છે. અસુરકુમારાદિ બધાજ ભવનપતિના કેવળ ભવનમાં ઈદ્રોમાં અને પરિમાણના કથનમાં જુદા પણ છે. તે આની સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ સાત ગાથાઓથી સમજી લેવું. એ ગાથાઓની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવેલ છે. આમાં દક્ષિણ અને
જીવાભિગમસૂત્ર