Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.२ सू.२१ नारकाणां नरकभवानुभवननिरूपणम् २९९ प्रगाढाम्-प्रकर्षण मर्मप्रदेश व्यापितयाऽतीव समवगाढाम् कर्कशामिव कर्कशाम् यथा-कर्कशः पाषाणसङ्घर्षः शरीरस्य खण्डानि त्रोटयति एवमात्मप्रदेशाम् त्रोटयतीव या वेदनया जायते सा कर्कशा ताम्, कटुकामि कटुकाम्-पित्तप्रकोप परिकलितशरीरस्य रोहिणीम् वटुद्रव्यमिव उपभुज्यमानाम् अतिशयेनाप्रीतिजनिकाम् परुषां मनसोऽतीव रौक्ष्यजनिकाम् निष्ठुमम् अशक्यप्रतीकारतया दुर्मेद्या, चण्डां रुद्राध्यवसायकारणत्वात् तीव्राम्-अतिशायिनीम् दुःखां दुःखरूपाम् दुर्गा दुर्लध्याम् दुरधिसह्यामेतादृशी वेदनामप्रतिष्ठाननरके परशुरामादयो वेदयन्तीति ।
सम्प्रति-नरकेषु उष्णवेदनायाः स्वरूपमभिधातुमाह-'उसिणवेयणिज्जेसु' इत्यादि, 'उसिण वेयणिज्जेसु णं भंते ! णिरएसु' उष्णवेदनीयेषु खलु भदन्त ! विपुल-सकल शरीर व्यापी होने से विस्तीर्ण, प्रगाढ मर्म देश व्यापी होने से अत्यन्त समवगाढ, कर्कश-जैसे-कर्कश पाषाण के संघर्षण से शरीर के टुकडे हो जाते हैं उसी प्रकार आत्म प्रदेशों को तोडने जैसी कटुक-पित्त प्रकोप वाले शरीर वाले को रोहिणी वनस्पति जो अत्यन्त कद होती है उसी प्रकार अप्रीति जनक, पुरुष-मन में रूक्षता उत्पन्न करने वाली निष्ठुर उसका प्रतीकार न होने से दुर्भेद्य चण्ड रौद्र अध्यवसाय उत्पन्न करनेवाली तीव्र-अतिशय वाली दुःख दुःखरूप दुर्ग दुर्लवन्य, दुरधिसह्य-सहने में कठिन इस प्रकार की वेदना को अप्रति. ष्ठान नरक में परशुराम आदि अनुभव करते हैं।
सूत्रकार अब नरकों में उष्णवेदना का स्वरूप प्रकट करने के लिये कहते हैं-इसमें गौतम ने प्रभु से ऐसा पूछा है-'उसिणवेयणिज्जेस વિપુલ, સકળ શરીરમાં વ્યાપ્ત રહેવાવાળું, એટલે જ વિરતીર્ણ પ્રગાઢ, મર્મ દેશમાં વ્યાપ્ત થયેલ હોવાથી અત્યંત સમયગાઢ, કર્કશ જેમ કર્કશ એવા પત્થરના સંઘર્ષણથી શરીરના ટુકડા થઈ જાય છે, એજ પ્રમાણે આત્મપ્રદેશને તેડવા જેવી, કટુક, પિત્તના પ્રકોપ વાળાના શરીરને રોહિણી નામની વનસ્પતિ કે જે અત્યંત કડવી હોય છે. અને તેથી તે જેમ અપ્રિય લાગે છે, તેવી જ રીતે અપ્રીતિકારક અને પુરૂષના મનમાં રૂક્ષતા ઉત્પન્ન કરવાવાળી, નિષ્ફર તેને પ્રતીકાર સામને થાય તેવી ન હોવાથી દુર્ભેદ્ય, ચન્ડ રૌદ્ર અધ્યવસાય ઉત્પન્ન કરાવવાવાળી, તીવ અતિશય દુઃખ રૂપ, દુર્ગ દુર્લય, દુરધિસહય સહન કરવામાં અત્યંત કઠણ આવા પ્રકારની વેદનાને પરશુરામ વિગેરે અપ્રતિષ્ઠાન નામના નરકમાં અનુભવ કરે છે.
હવે સૂત્રકાર નરકમાં ઉષ્ણવેદનાનું સ્વરૂપ બતાવવા માટે કથન કરે છે. मामा गौतमस्वामी प्रभुने मेयु ५७यु छ , 'उसिणवेयणिज्जेसु णं भंते !
જીવાભિગમસૂત્ર