Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयद्योतिका टीका प्र. ३ उ. २ सू. २२ नारक स्थिति निरूपणम्
सागरोपमस्यैकादशभागाः, षष्ठे प्रस्तटे जघन्या एकं सागरोपमं दशसागरोपमस्यैकादशभागाः, उत्कृष्टा द्वे सागरोपमे, एकः सागरोपमस्यैकादशभागाः, सप्तमे प्रस्तटेजघन्या द्वे सागरोपमस्यैकादशो भागः, उत्कृष्टा द्वे सागरोपमे त्रयः सागरोपमस्यैकादशभागाः, अष्टमे प्रस्तटे जघन्या द्वे सागरोपमे त्रयः सागरोपमस्या एकादशभागाः, उत्कृष्टा द्वे सागरोपमे पञ्चसागरोपमस्यैकादशभागाः । नवमे प्रस्तटे जघन्या द्वे सागरोपमे पञ्च सागरोपमस्यैकादशभागाः, उत्कृष्टा द्वे सागरोपमे सप्त सागरोपमस्यैकादशभागाः, दशमे प्रस्तटे जघन्या द्वे सागरोपमे
पम की है और एक सागरोपम के आठ ग्यारह भाग रूप है पांचवेप्रस्तट में जघन्य स्थिति एक सागरोपम की और एक सागरोपम के आठ ग्यारह भाग रूप है तथा उत्कृष्ट स्थिति एक सागरोपम की और सागरोपम के दश ग्यारह भाग रूप है छठे प्रस्तट में जघन्य स्थिति एक सागरोपम की और सागरोपम के दस ग्यारह भाग रूप है तथा उत्कृष्ट स्थिति दो सागरोपम की और सागरोपम का एक ग्यारह भाग रूप है - सातवें प्रस्तट में जघन्य स्थिति दो सागरोपम की है और सागरोपम का एक ग्यारह भाग रूप है तथा उत्कृष्ट स्थिति दो सागरोपम की है और एक सागरोपम के तीन ग्यारह भाग रूप है आठवे प्रस्तर में जघन्य स्थिति दो सागरोपम की है और एक सागरोपम के तीन ग्यारह भाग रूप है तथा उत्कृष्ट स्थिति दो सागरोपम की है और एक सागरोपम के पांच ग्यारह भाग रूप है नौवें प्रस्तट में जघन्य
३३३
-
પાંચમા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક સાગરોપમની અને એક સાગરીપમના માટે અગીયારમા ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની અને એક સાગરોપમના દસ અગીયારમા ભાગ રૂપ છે,
છદ્રા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એક સાગરોપમની અને સાગરોપમના દસ અગીયારમા ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરોપમની અને સાગરોપમના એક અગીયારમા ભાગ રૂપ છે.
જીવાભિગમસૂત્ર
સાતમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એ સાગરોપમની અને સાગરોપમના એક અગીયારમાં ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરોપમની અને એક સાગરાપમના ત્રણ અગીયારમા ભાગ રૂપ છે.
આઠમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એ સાગરોપમની અને એક સાગરી પમના ત્રણ અગીયારમાં ભાગ રૂપ છે. તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરોપમની અને એક સાગરોપમના પાંચ અગીયારમા ભાગ રૂપ છે,