Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५५३
प्रमेयद्योतिका टीका प्र. ३. उ. ३ सू. ३६ एकोरुकद्वीपस्थितद्रमगणवर्णनम् उच्चयितकटकानि-उच्चीभूतवलयानि, क्षुद्रिका - अंगठी' इति लोक प्रसिद्धा, एकावलिका - विचित्रमणिकृता एक सूत्रिका, कण्ठसूत्रम् प्रसिद्धम् मकरिकामकराकार आभरणविशेषः, उरः स्कन्धग्रैवेयकम् उरः स्कन्धं ग्रीवां चाभिव्याप्यतिष्ठति तत् हृदयाभरणविशेषः, श्रोणीसूत्रम् - कटिसूत्रकम् चूडामणिर्नाम शिरो भूषणम्, कनकतिलकम् - ललाटाभरणम्, फुल्लकं पुष्पाकारललाटाभरणम् सिद्धार्थकं सर्वपप्रमाणसुवर्णकणरचित आभरणविशेषः, कर्णपाली - कर्णोपचित विभागही आभरण विशेष हैं। इनमें अन्तर क्या क्या है यह लोक से जानना चाहिये सोने का जो सूत्र - डोरा - होता है जिसे सुवर्णोप नयन कहते हैं उसका नाम सूत्रक है जो योग्य वलय कड़ा होता है उसका नाम उच्चयित कटक है। वींटी का नाम क्षुद्रिका दूसरा नाम मुद्रिका है, विचित्र मणियों से बनाई गई एक डोरे की जो माला होती है। उसका नाम एकावलिका है कण्ठ सूत्र प्रसिद्ध ही है मकर के आकार का जो सोने का आभूषण होता है उसका नाम मकरिका है हृदय-उरछाती स्कन्ध कंधे को व्याप्तकर के जो रहता है उसका नाम उरः स्क न्ध ग्रैवेयक है करधनी (कन्दोरा) का नाम श्रोणि सूत्र है शिरोरत्न का नाम चूडामणि है सुवर्ण का जो तिलक होता है उसका नाम कनक तिलक है वह ललाट का आभरण है । पुष्प के आकार के जो ललाट का आभरण होता है उसका नाम पुष्पक है बुन्देल खण्डी भाषा में इसे सोने की टिकली कहते हैं। सिद्धार्थक भी एक प्रकार का आभारण
તેમાં શું ફેર છે ? તે લેાક વ્યવહારથી સમજી લેવું જોઇએ. સેનાના જે સૂત્ર દોરો હાય છે, કે જેને સૂવર્ણĪપ નયન કહેવામાં આવે છે. તેનું નામ સૂત્રક છે. જે ચેાગ્યવલય (બલેાયા) હાય છે તેનું નામ ઉચ્ચયિત કટક એ પ્રમાણે છે. વીટી નું નામ ભુદ્રિકા અને તેનું બીજું નામ મુદ્રિકા છે. વિચિત્ર પ્રકારના મણિચાથી બનાવવામાં આવેલ એક દારાની જે માળા હાય છે. તેનું નામ એકાવલિકા છે. કંઠસૂત્ર પ્રસિદ્ધજ છે. મઘરના આકારનું જે સેનાનુ` આભૂષણ હાય છે. તેનુ નામ મારિકા છે.
હૃદય, ઉર છાતિ સ્કંધ ખંભાને વ્યાસ કરીને જે રહે છે, તેનું નામ ઉરસ્કંધ, ચૈવેયક છે. કરધનીનુ નામ (કંદોરો) શ્રેણી સૂત્ર છે. શિરા રત્નનું નામ ચૂડામણિ છે. સેાનાનુ` જે તિલક હાય છે. તેનું નામ કનકતિલક છે. તે કપાળનું આભૂષણ છે. પુષ્પના આકારનુ' જે કપાળનું આભૂષણ હાય છે, તેનુ નામ પુષ્પક છે. બુંદેલ ખંડની ભાષામાં તેને સેાનાની ટિકળી કહે છે, સિદ્ધાથેંક પણ એક પ્રકારનું આભૂષણ વિશેષજ છે. આ આભરણમાં સાઁવ પ્રમાણના
जी० ७०
જીવાભિગમસૂત્ર