Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५५४
जीवाभिगमसूत्र भूषणविशेषः शशिसूर्यऋषभाः-स्वर्णमयचन्द्र कादिरूपा आभरण विशेषाः, चक्रकचक्राकार आभूषणविशेषः, तलभङ्गकं त्रुटितं च बाहूवाभरणम्, हस्तमालकम्-माला. कारं हस्ताभूषणम्, वलक्षम् -गलभूषणम् दीनारमालिका-दीनाराद्याकृति मणिकमाला । 'चंदसूरमालिया' चन्द्रसूर्यमालिका-चन्द्रसूर्याकार मणिकामय आभरणधि. शेष: 'हरिसय के यूर वलय पालंब अंगुलेज्जग कंचीमेंहला कलाव पयरगपाडिहारिय पाउज्जाल घंटिय खिखिणि रयणोरुजालस्थिभियवरनेउर चलणमालिया' हर्षक के यूर वलव प्रालम्वाङ्गुलीयक काञ्चीमेखला कलाप प्रतरक प्रतिहारिकपादजाल घण्टिकाकिङ्किणी रत्नोरुजाल स्तिमित वरनूपुर चरणमालिका, तत्र हर्षकं-भूषणविशेषः, के यूरम् -अङ्गदम् वलयम् कंकणम्, प्रालम्बकं झुम्बनकं भूषणविशेषः, अंगु. लीयकं प्रसिद्धम्, काश्ची, मेखला, कलापः एते स्त्रिय आभरण विशेषाः प्रतरकंवृत्त प्रतल आभरण विशेषः, प्राति हारिकम्-आभरण विशेषः पादोज्वलघण्टिका विशेष ही है इस आभरण में सर्षप प्रमाण सोने के कण भरे जाते हैं
और यह मणियों का बना हुआ होता है कर्ण पाली-वह आभरण विशेष है जो कानों में लटकता हुआ पहिना जाता है जैसे-कि आज कल के टोप्स आदि चन्द्रमा के आकार का जो आभरण होता है उसका नाम शशि आभरण है यह मस्तक के ऊपर वालों को संयमित करने वाला होता है इसी प्रकार का सूर्य के आकार का जो आभरण होता है उसका नाम सूर्याभरण है यह भी मस्तक के ऊपर ही पहिरा जाता है इसे बुन्देल खण्डी भाषा में केकर पान कहते हैं वृषभ के आकार का आभरण होता है उसका नाम वृषभाभरण है छोटे २ बच्चों को यह गले में पहिराया जाता है-इसे बुन्देल खण्डी भाषा में कठला कहते हैं। कठले के जो ताबीज होते हैं उनमें किन्हीं २, ताबीजों में बैल का સોનાના કણે ભરવામાં આવે છે. અને હાય મણિના બનાવવામાં આવે છે, કર્ણપાલી એ આભૂષણ વિશેષ છે. જેને કાનમાં લટકાવીને પહેરવામાં આવે છે. હાલમાં જેમ ટેસ વિગેરે ચન્દ્રમાના આકારના આભૂષણો હોય છે. તેવું તે હોય છે. તેને શશિ આભરણ પણ કહે છે. તે માથાના વાળને જોડી રાખવા વાળું હોય છે. એ જ પ્રમાણે સૂર્યના આકારનું જે આભારણ હોય છે. તેનું નામ સૂર્યાભરણ છે. એ પણ માથાની ઉપરજ પહેરવામાં આવે છે. તેને બુંદેલ ખંડની ભાષામાં કેકર પાન કહે છે. વૃષભના આકારનું જે સોનાનું આભૂષણ હોય છે, તેનું નામ વૃષભાભરણ છે. તે નાના નાના બચ્ચાઓને ગળામાં પહેરવવામાં આવે છે. તેને બુંદેલખંડની ભાષામાં કંઠલો કહે છે કઠલામાં જે તાવીજ હોય છે. તેમાં કઈ કઈ તાવીજેમાં બળદનો આકાર
જીવાભિગમસૂત્ર