Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.२ सू.२२ नारकस्थितिनिरूपणम्
३३५ माणि अष्टौ सागरोपमस्य नवभागाः। तृतीय प्रस्तटे जघन्या त्रीणि सागरोपमाणि अष्टौ सागरोपमस्य नवभागाः, उत्कृष्टा चत्वारि सागरोपमाणि त्रयः सागरोपमस्य नवभागाः । चतुर्थे प्रस्तटे जघन्या चत्वारि सागरोपमाणि त्रयः सागरोपमस्य नवभागाः, उत्कृष्टा चत्वारि सागरोपमाणि सप्तसागरोपमस्य नवभागाः। पञ्चमे जघन्या चत्वारि सागरोपमाणि सप्तसागरोपमस्य नवभागाः, उत्कृष्टा पञ्चसागरोपमाणि द्वौ सागरोपमस्य नवभागौ । षष्ठे प्रस्तटे जघन्येन पञ्चसागरोपमाणि द्वौ सागरोपमस्य नवभागौ उत्कृष्टा पञ्चसागरोपमाणि षट् सागरोपमस्य नव भागाः । सप्तमे जघन्या पञ्च सागरोपमाणि षट् सागरोपमस्य नवभागाः, उत्कृनौ भाग रूप है तृतीय प्रस्तट में- उत्कृष्ट स्थिति तीन सागरोपम की और एक सागरोपम के आठ नौ भाग रूप है. तथा उत्कृष्ट स्थिति चार सागरोपम की और एक सागरोपम के तीन नौ भाग रूप है। चतुर्थ प्रस्तट-में जघन्य स्थिति चार सागरोपम की और एक सागरोपम के तीन नौ भाग रूप है-और उत्कृष्ट स्थिति चार सागरोपम की और एक सागरोपम के सात नौ भाग है। पञ्चम प्रस्तट-में जघन्य स्थिति चार सागरोपम की और एक सागरोपम के सात नौ भाग रूप है तथा उत्कृष्ट स्थिति पांच सागरोपम की है और सागरोपम के दो नौ भाग रूप है। छठे प्रस्तट-में जघन्य स्थिति पांच सागरोपम की और एक सागरोपम के दो नौ भाग रूप है और उत्कृष्ट स्थिति पांच सागरोपम की एवं एक सागरोपम के छह नौ भाग रूप है। सातवें प्रस्तट-में जघ
ત્રીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની અને એક સાગરોપમના આઠ નવ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ ચાર સાગરોપમની અને એક સાગરોપમના ત્રણ નવ ભાગ રૂપ છે.
ચોથા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ ચાર સાગરોપમની અને એક સાગરોપમના પણ નવભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ચાર સાગરોપમની અને એક સાગરેપમના સાત નવ ભાગ રૂપ છે.
પાંચમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ ચાર સાગરોપમની અને એક સાગરેપમના સાત નવ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ સાગરોપમની અને સાગરોપમના બે નવ ભાગ રૂપે છે
છઠા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ પાંચ સાગરેપમની અને એક સાગરોપમના બે નવ ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ સાગરોપમની અને એક સાગરોપમના છ નવ ભાગ રૂપે છે. સાતમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ પાંચ
જીવાભિગમસૂત્ર