Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२४
जीवाभिगमसूत्रे
मयीपात्री, उदङ्की येनोदकं मुदञ्चते वार्द्धानी गलतिका, यद्यपि करककर्वरी वार्द्धानीनां न कश्चिद्विशेषस्तथापि संस्थानादिकृतो भेदो लोकादवगन्तव्यः । सुप्रतिष्ठकः पुष्पपात्र विशेषः, पारी घृतादि स्नेहभाण्डम् चषकः पानपात्रम् भृगारः कनका लुक : 'झारी' इति प्रसिद्धः, शरकपरकौ पात्रविशेषौ पात्रीस्थाले लोकप्रसिद्धे एव मल्लकं - शराव विशेषः चपलितं - पात्र विशेषः दकवारको जलघटः विचित्राणि विविध चित्रोपेतानि वर्त्तकानि - भोजनकालोपयोगि - घृतादि पात्राणि तान्येव मणि वर्त्तकानि मणि प्रधानकानि वर्त्तकानि शुक्तिचन्दनाधाधारभूताः शेषास्तु पात्रविशेषास्तत्तत्कालप्रसिद्धा लोकतो यथाशक्यं ज्ञातव्या । एते भाजनविधयः कथम्भूताः ? इत्याह 'कंचणमणिश्यणभत्तिचित्ता' काञ्चनमणि रत्नानभिक्तयो विच्छितयस्ता भिश्वित्राः । ' भायणविधीए' भाजनविधिना भाजन - विधिमधिकृत्य 'बहुनाम सुप्रतिष्ठक है घी तेल रखने के पात्र का नाम पारी है पान पात्र का नाम चषक है झारी का नाम भृंगारक है नाम है स्थाली और पात्री ये तो प्रसिद्ध ही हैं । जल भरने के घटका नाम दकवारक है भोजन काल में उपयोगी जो घृतादि रखने के पात्र हैं उनका नाम यहां वर्त्तक शब्द से कहा गया है ये पात्र उन कल्प वृक्षों के दिये जाते हैं पर वे सब मणि के बने हुए दिये जाते हैं तथा ये सब पात्र विविध प्रकार के चित्रों से युक्त होते हैं यही बात यहां मणिवर्त्तक शब्द से प्रकट की गई है घिसकर जिस में चन्दन आदि रखें जाते है उसका नाम शुक्ति है वाकी के जो और यहां पात्र कहे गये हैं उन्हे लोक से या संप्रदाय विशेष से जान लेना चाहिये ० इन सब पात्रों के ऊपर सुवर्ण से मणियों से और रत्नों से नाना प्रकार
शरक पात्र विशेष का
સંતિકાને વર્ષાની તથા લાટેપણ કહેછે. પુષ્પા રાખવાના પાત્રનું નામ સુપ્રતિષ્ઠક छे. धी तेल विगेरे रामवाना वासानु नाम 'यारी' छे. पान पात्रनुं नाम 'ष' છે. જારીનું નામ ભુંગારક છે. શરક એ પાન વિશેષનુ નામ છે. થાળી અને પાત્રી આ બન્ને પ્રસિદ્ધજ છે. પાણી ભરવાના ઘડાનું' નામ ‘દકવારક’ છે જમતી વખતે ઘી વિગેરે રાખવામાં ઉપયેાગી એવું જે પાત્ર છે, તેને અહિયાં ‘વર્તક’ શબ્દથી કહેલ છે, આ પાત્ર એ કલ્પવૃક્ષાથી અપાય છે પણ તે બધા મણિચાના બનાવવામાં આવેલ અપાય છે. આ બધા પાત્રા અનેક પ્રકારના ચિત્રોથી યુકત હોય છે. એજ વાત અહિયા ‘મણિવર્તક' એ શબ્દથી પ્રગટ કરવામાં આવેલ છે. ચંદન વિગેરે ઘસીને જેમાં રાખવામાં આવે છે. તેનું નામ શુક્તિ છે. બાકીના ખીજા જે પાત્રો અહિંયા ખતાવવામાં આવ્યા છે. તેને લેાક રૂઢીથી અથવા સંપ્રદાય વિશેષથી સમજી લેવા જોઇએ. આ બધા પાત્રોની ઉપર સેાનાથી મણિયાથી, અને રત્નાથી અનેક પ્રકારના ચિત્રોની રચના કરવામાં આવેલ
જીવાભિગમસૂત્ર