Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.२ सू.२३ नरकेषु पृथिव्यादि स्पर्शस्वरूपम् ३४७ रत्नप्रभा पृथिवीगतापस्पर्शवदेव शर्कराप्रभा पृथिवीनारकाः बालुकाप्रभा पृथिवीनारकाः, पङ्कप्रभा पृथिवीनारकाः, धूमप्रभा पृथिवी नारकाः, तमःप्रभा पृथिवी नारकाः, अधःसप्तमी पृथिवीनारकाचेति सर्वेऽपि नारका स्तत्र तत्र पृथिव्याम् अपस्पर्श तेजः स्पर्श वायुस्पर्श वनस्पतिस्पर्श चानिष्टादिरूपमेव प्रत्यनुभवन्तो विहरन्तीति यावच्छब्दग्राह्यो भावः । अत्र सूत्राणि स्वयमेवोहनीयानि । नवरं तत्र तेजः स्पर्शस्तु उष्णतापरिणत नरककुडयादि स्पर्शः परोदीरित वैक्रियरूपो वा तेजः स्पर्शो ज्ञातव्यो नतु साक्षाद् बादराग्निकायस्पर्शः,नारकपृथिवीषु बादरा. ग्निकायस्याऽभावात् नरकाणा मत्युग्रान्धकारव्याप्तत्वेन तेजः स्पर्शा संभवादिति । होता है तथा वनस्पति कायिक का भी स्पर्श उन्हें इसी तरह का अनिष्ट यावत् अमनोऽम होता है ऐसा यह कथन शर्कराप्रभा पृथिवी के नैरपिकों से लेकर सातवीं तमस्तमा प्रथिवी तक के नैरयिकों के सम्बन्ध में भी सम. झना चाहिये अर्थात् शर्कराप्रभा के नैरपिकों को बालुकाप्रभा के नैरयिकों को पङ्कप्रभा के नैरयिकों को धूमप्रभा के नैरयिकों को तमःप्रभा के नैर. यिकों को और तमस्तमःप्रभा के नैरयिकों को तेज का स्पर्श, वायु का. यिक का स्पर्श और वनस्पति कायिक का स्पर्श अनिष्ट, अकान्त, अप्रिय अमनोज्ञ एवं अमनोऽमही होता है। परन्तु यहां इतनी विशेषता जाननी चाहिये-कि बादाग्नि काय तो वहां होता नहीं है इसलिये जो यहां तेजः स्पर्श कहा गया है वह उष्णता परिणत नरक कुडय-भित्तिआदि का स्पर्श या दूसरों के द्वारा किये वैक्रिय रूप का स्पर्श जानना તેમજ વનસ્પતિ કાયિકને સ્પર્શ પણ તેઓને આજ પ્રમાણે અનિષ્ટ થાવત અમનોખમ હોય છે. આ પ્રમાણેનું આ કથન શર્કરામભા પૃથ્વીથી લઈને સાતમી તમસ્તમાં પૃથ્વી સુધીના નૈરયિકના સંબંધમાં પણ સમજી લેવું. ' અર્થાત શર્કરામભા પૃથ્વીના નૈરયિકેને વાલુકા પ્રભા પૃથ્વીના નૈરયિકેને, પંકપ્રભા પૃથ્વીના નરયિકેને, ધૂમપ્રભા પૃથ્વીના નૈરથિકને, તમપ્રભા પૃથ્વીના રયિકાને, અને તમસ્તમપ્રભા પૃથ્વીના નૈરયિકને, તેજને સ્પર્શ, વાયુકાયિકનો સ્પર્શ અને વનસ્પતિકાયિકને સ્પર્શ અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનેશ, અને અમલમ જ હોય છે. પરંતુ અહિયાં એ વિશેષતા સમજવી કે ત્યાં બાદરાગ્નિ કાયતે હેતા નથી. તેથી અહિયાં જે તેજને સ્પર્શ કહ્યો છે, તે ઉષ્ણતા પરિણત નરક કુડય ભિત્તિ વિગેરેને સ્પર્શ અથવા બિજાઓની માફક કરવા માં આવેલ વૈક્રિય રૂપનો સમજે. કેમકે નારકના નિવાસસ્થાને અત્યંત ઉગ્ર એવા અંધકારથી વ્યાપ્ત રહે છે. તેથી ત્યાં તેજના સ્પર્શનો सन हात नथी.
જીવાભિગમસૂત્ર