Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जीवाभिगमसूत्रे
५२०
तत्र शतं शतवर्षाणि आयु र्जीवित कालो यस्पानात्सुरक्षितं भवेत् तत् शतायुरिति कथ्यते, शतवर्षायुः प्रदोरसविशेष इत्यर्थः, 'खज्जूर- मुद्दियासार' खर्जूरमृद्वीकयोसारः खर्जूर - द्राक्षाभ्यां निष्पन्नोर सविशेषः कपिशायनं 'कापिश्पांः ष्फक् इति पाणिनि सूत्रेण निपात्यते तच्च विशिष्टं मधु सुपक्वानां - सुपरिपाकगतानाम् ओषधीनां यः क्षोदश्चूर्णस्तचद्रसनिष्पन्नावरसुराः 'सुरा प्रत्यक् च वारुणी' इत्यमर: ' रसनिसारणकाले प्रथमतो निःसारितरसाः येषु ते तथाविधा मदोत्पादका हर्ष हेतवः द्रुमगणास्तत्र सन्ति । पते रसविशेषः कथंभूता इत्याह- 'वन्नगंधर सफासजुतबल - वौरिय परिणामा' इति, प्रशस्तेन वर्णेन, प्रशस्तेन रसेन - स्वादिष्टेन, प्रशस्तेन गन्धेन सुरभिगन्धेन, प्रशस्तेन स्पर्शेन चाऽपि युक्ताः पुनश्च ते बलद्देतवो वीर्य
,
उसका नाम प्रसन्न रखा गया है ऐसा रस विशेष, मेल्लक-जो दूसरे रस के मिलने पर बल कारक होता है ऐसे रस विशेष का नाम मेल्लक है शतायुः एक ऐसा रस होता है जिसके सेवन करने से आयु सौ वर्ष तक सुरक्षित रह सकता है अर्थात् आयु बढाने वाले रस विशेष का नाम शतायु है, तथा खर्जूर मृद्धीका (द्राक्षा) सार - अर्थात् खिर्जूर और द्राक्षा से निष्पन्न सार भूत रस, तथा कापिशायन कपिश - धूम्र वर्ण का गुड निष्पन्न रस विशेष, तथा क्षोदरस- क्षोद- चूर्ण परिपक्व मधु काष्ठादि औषधियों के चूर्ण का रस होता है जो प्रथम वार में निकलता है अर्थात् प्रथम नम्बर के रस को वर सुरा कहते है. जैसे पूर्वीक्त सब प्रकार के रस होते है, वे रस किस प्रकार होते हैं 'वन्नगंध रस फासजुत्ता' वे पूर्वोक्त रस प्रशस्त वर्ण शुक्लादि से, प्रशस्त गंध सुरभि गंध से, प्रशस्त रस इक्षु गुड शर्करा मत्स्यण्डिका मिसरी के
જે મનને પ્રસન્ન કરવાવાળા હેાવાથી તેનુ નામ પ્રસન્ન એ રીતે રાખવામાં આવેલ છે. એવા રસ વિશેષ મલક જે બીજા રસના મેળવવાથી ખળ કરનારખલ વધારનાર હોય છે, એવા રસ વિશેષનું નામ મેલક છે. શતાયુ, એ એક એવે રસ હોય છે કે જેના સેવન કરવાથી સેા વર્ષે નું આયુષ્ય ભેગવી શકાય છે. અર્થાત્ આયુષ્યને વધારનારા રસનું' નામ ‘શતાયુ' છે. તથા ખજૂર મૃદ્ધિકાસાર અર્થાત્ ખજૂર અને દ્રાક્ષમાંથી અનાવેલ સારભૂતરસ, તથા કાપિશાયન, કાપિશ ધૂંવાડાના જેવા ગેાળમાંથી અનાવેલ રસવિશેષ તથા ક્ષેાદરસ ક્ષેાદ ચૂર્ણ પરિ પકવ મધુર કાષ્ઠ વિગેરે ઔષધિયાના ચૂર્ણના રસ મધ કે જે પહેલીજ વારમાં નીકળે છે. અર્થાત્ પહેલા નખરના રસને વર સુરા કહે છે. જેમ પૂર્વોક્ત બધા પ્રકારના રસ હોય છે. તે રસેા કેવા પ્રકારના હોય છે તે હવે ખતાવવામાં भावे छे 'वण्ण गंधरस फासजुत्ता' ते पूर्वेति रस प्रशस्त वर्ण भेटले
જીવાભિગમસૂત્ર