Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.२ सू.१७ नारकजीवोत्पातनिरूपणम् २३९ हना प्रमाणं समागच्छति ॥ 'सो चेव य छट्ठीए' इत्यादि, स एव-एतावत्प्रमाण एवोत्सेधः षष्ठया स्तमःप्रभा पृथिव्याः प्रथमे प्रतरे भवति ततोऽस्मिन् प्रमाणे 'बासद्विधणुय सट्टा' सार्दानि द्वापष्टि धषि प्रतिपतरं संवर्ध्यन्ते ततः समायाति अन्त के पांचवें प्रतर में नारकों की भवधारणीय उत्कृष्ट अवगाहना एक सौ पचीस धनुष की हो जाती है। वह प्रति प्रतर की अवगाहना इस प्रकार है
धूमप्रभा के प्रथम प्रतर में पूर्वोक्त बासठ धनुष और दो हाथ की होती है' इस के आगे दूसरे प्रतर में अठहत्तर धनुष और एक वितस्ति अर्थात् बारह अंगुल की २, तीसरे प्रतर में तिरानवे ९३ धनुष
और तीन हाथ की ३, चौथे प्रतर में एक सौ नौ धनुष एक हाथ और एक वितरित अर्थात् बारह अंगुल की ४, और अन्त के पांचवें प्रतर में धूमप्रभा पृथिवी के नारकों की भवधारणीय उत्कृष्ट अवगाहना एक सौ पचीस धनुष की हो जाती है। ____अब छठी तमःप्रभापृथिवी के विषय में कहते हैं-'सोचेव य छट्ठीए' इत्यादि।
पांचवीं धूमप्रभा पृथिवी के अन्त के पांचवे प्रतर में जो अवगाहना का प्रमाण-एक सौ पचीस धनुष है वही प्रमाण छठी तमःप्रभा पृथिवी के प्रथम प्रतर में होता है ॥गा०९॥ इसमें 'बासहिधणुयसडा' साढे પ્રતરમાં નારકોની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના એક પચ્ચીસ ૧૨૫, ધનુષની થઈ જાય છે. તે દરેક પ્રતરની અવગાહના આ પ્રમાણે છે.
ધૂમપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં પૂર્વોક્ત ૬૨ બાસઠ ધનુષ અને બે હાથની થાય છે. ૧, તે પછી બીજા પ્રતરમાં અઠતેર ધનુષ અને એક વિતસ્તિ (વંત) અર્થાત્ બાર આંગળની. ૨, ત્રીજા પ્રતરમાં ૯૩ ત્રાંણ ધનુષ અને ત્રણ હાથની ૩, ચેથા પ્રતરમાં ૧૦૯ એકસે નવ ધનુષ એક હાથ અને એક વિતસ્તિ અર્થાત બાર આંગળની ૪, અને છેલ્લા પાંચમાં પ્રતરમાં ધૂમપ્રભા પૃથ્વીના નારકની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના ૧૨૫ એકસે પચીસ ધનુષની થઈ જાય છે. ૫,
हछी तमामा पृथ्वीना स'थन ४२पामा आवे छे. 'सोचेव छद्रोए' त्यादि
પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના છેલ્લા પ્રતરમાં જે અવગાહનાનું પ્રમાણ ૧૨૫ એકસો પચ્ચીસ ધનુષ છે એજ પ્રમાણ છઠી તમઃપ્રભા પૃથ્વીના પહેલા प्रतरमा थाय छे. ॥ ॥ ८ ॥
જીવાભિગમસૂત્ર