Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२४६
जीवाभिगमसूत्रे
वज्र ऋपभादिष्वन्यतममपि न भवति इति । ' एवं जाव अहे सत्तमाए' एवं यावद् अधः सप्तम्याम् यथा रत्नप्रभा नारकाणां शरीराणि संहननवन्ति न भवन्ति तथैव शर्कराप्रभा बालुकाप्रभा पङ्कप्रभा धूमप्रभा तमः प्रभा तमस्तमःप्रभा नारकाणामपि शरीराणि संहननविशिष्टानि न भवन्ति अस्थ्यादीनामभावादिति ।
शरीर संहनन नामकर्म के उदय के अभाव से अस्थि आदिकों के अभाव में संहनन वाला नहीं होता है परन्तु फिर भी उनके वैक्रिय शरीर होता है, क्योंकि नारकों के शरीर रूप से जितने अनिष्ट आदि विशेषण वाले पुद्गल हैं वे सब परिणमते रहते है । ऐसी व्याप्ति नहीं है कि जहां २, शरीर होता है वहां २, संहनन होता है क्योंकि देवों के शरीर होने पर भी संहनन नहीं होता है संहनन का सम्बन्ध संहनन नाम कर्म के उदद्याधीन है और शरीर का सम्बन्ध शरीर नाम कर्म के उदयाधीन है- शरीर पांच होते हैं और संहनन छह होते हैं वज्र ऋषभनाराच आदि इनके भेद हैं । इनमें से एक भी संहनन इनके नहीं होता है । 'एवं जाव असत्तमाए' जिस प्रकार से रत्नप्रभा पृथिवी के नरकावासों में रहने वाले नारकजीवों का शरीर संहनन रहित होता है उसी प्रकार से शर्कराप्रभा, बालुकाप्रभा पङ्कप्रभा धूमप्रभा तमःप्रभा और तमस्तमः प्रभा के नरकावासों में रहने वाले नारक जीवों का भी शरीर संहनन से हीन होता है ऐसा जानना चाहिये इस तरह समस्त पृथिवियों के नारकों का शरीर संहनन वाला नहीं होता
છતાં પણ તેઓને વૈક્રિય શરીરા હાય છે. કેમકે નારકેાના શરીર પણાથી જે કેાઈ અનિષ્ટ વિગેરે વિશેષણેા વાળા પુદ્ગલેા હાય છે, તે બધા તેઓના શરીર રૂપે પરિણમતા રહે છે. એવી વ્યાપ્તિ નથી કે જ્યાં જ્યાં શરીર હાય ત્યાં ત્યાં સંહનન હોય છે. કેમકે દેવેને શરીર હાવા છતાં પણુ સહનન હેતા નથી. સંહનનના સમધ સંહનન નામ કર્મોને ઉદયાધીન છે. શરીરા પાંચ પ્રકારના હાય છે. અને સંહનન છ પ્રકારના હાય છે. વા, ઋષભ, નારાચ, વિગેરે તેના ભેદો છે. આ સંહનનના પૈકી એક પણ સંહનન નારકોને होतु' नथी. 'एवं जाव असत्तमाए' के प्रमाणे रत्नप्रला पृथ्वीना नरावासीभां રહેવાવાળા નારક જીવાના શરીરો સહનન વિનાના હાય છે, એ જ પ્રમાણે શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા તમઃપ્રભા અને તમસ્તમઃ પ્રભાના નરકાવાસેમાં રહેવાવાળા નારક જીવાના શરીરે પણ સંહનન વિનાના હાય છે. તેમ સમજવું. આ રીતે સઘળી પૃથ્વીયાના નાકાના શરી। સંહનન
જીવાભિગમસૂત્ર