Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२४०
जीवाभिगमसूत्रे
तमः प्रभा पृथिव्या अन्तिमे तृतीयप्रतरे नारकाणामवगाहना पञ्चाशदधिके द्वे शते धनुषाम्, इत्येवं प्रमाणा भवति ६ । इति गाथादशकस्य भावार्थः ॥ गा. १०॥
सप्तम्यामधःसप्तम्यां तमस्तमः प्रभा पृथिव्या मेक एव प्रतर इति षष्ठ पृथिवी गतावगाहनाप्रमाणतो द्विगुणाऽत्रत्यानां नारकाणामवगाहना भवतीति समायाति पञ्चधनुः शत प्रमाणा सप्तम पृथिवी नारकाणामवगाहनेति ।
बासठ (६२|| ) धनुष आगे आग के प्रत्येक प्रतर में मिलाते जाना चाहिये, ऐसे मिलाने पर अन्तके तीसरे प्रतर में तमःप्रभा पृथिवी के नारकों की भवधारणीय उत्कृष्ट अवगाहना दो सौ पचास अर्थात् ढाई सौ धनुष की हो जाती है। प्रति प्रतर की अवगाहना इस प्रकार है - तमः प्रभा पृथिवी के प्रथम प्रतर में अवगाहना एक सौ पचीस धनुष की होती है, १, एवं दूसरे प्रतर में एक सौ साढे सतासी (१८७॥ ) धनुष की होती है २, अन्तिम के तीसरे प्रतर में दो सौ पचास २५० ) अर्थात् ढाई सौ धनुष की हो जाती है ३, ' यह दश गाथाओं का भावार्थ हुआ ॥ ग०१० ।
आगे सातवीं तमस्तमः प्रभा पृथिवी में एक ही प्रतर होता है उसमें रहे हुए नारकों की भवधारणीय उत्कृष्ट अवगाहना छठी पृथिवी के नारकों की उत्कृष्ट अवगाहना से दूनी अर्थात् पांचसौ धनुष की होती है ऐसा जान लेना चाहिये 'सातों पृथिवियों के नारकों की प्रत्येक
मां 'बाघणुसडूढा' साडी मास (१२||) धनुष पछी पछीना દરેક પ્રતરમાં મેળવતા જવુ' જોઈએ. એવી રીતે મેળવતા છેલ્લા ત્રીજા પ્રતરમાં તમઃપ્રભા પૃથ્વીના નારકેાની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના ખસેા પચાસ ૨૫૦ અર્થાત્ અઢીસા ધનુષની થઈ જાય છે. દરેક પ્રતરની અવગાહના આ પ્રમાણે છે. તમઃપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં ૧૨૫ એકસે પચીસ ધનુષની અવગાહના થઇ જાય છે. ૧, અને ખીજા પ્રતરમાં ૧૮૭ણા એકસે સાડી સત્યાસી ધનુષની થાય છે. ર, અને છેલ્લા ત્રીજા પ્રતરમાં ૨૫૦ ખસેા પચાસ અર્થાત્ અઢીસે ધનુષની થઈ જાય છે. ૩, આ પ્રમાણે દસ ગાથાઓનેા ભાવા थाय छे !! था. १० ॥
સાતમી તમસ્તમાપ્રભા પૃથ્વીમાં એકજ પ્રતર હાય છે. તેમાં રહેલા નારકાની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના છઠી પૃથ્વીના નારકોની ઉત્કૃટ અવગાહનાથી બમણી અર્થાત્ પાંચસેા ધનુષની હાય છે. તેમ સમજવું. ‘સાતે પૃથ્વીયાના નારકોની દરેક પૃથ્વીના દરેક પ્રતરની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગા
જીવાભિગમસૂત્ર