Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०२
जीवाभिगमसूत्रे षाधिक परिक्षेपेण, अत्र यावत्पदेन जम्बूद्वीपपरिक्षेपवर्णनं संग्राह्यम्, यथाहित्रीणि योजनशतसहस्राणि, षोडशसहस्राणि द्वे योजनशते सप्तविंशे त्रयः क्रोशाः अष्टाविंशं धनुः शतं त्रयोदश अंगुलानि अ गुलं च किश्चिद्विशेषाधिक परिक्षेपेण जम्बूद्वीपः प्रज्ञप्त इति । एतत्प्रमाणक सम्पूर्ण जम्बूद्वीपं यो महर्द्धिको देवः त्रिचप्पुटिकाकालमात्रेण एकविंशतिवारान् पर्यटित्वा परावर्तते, एतादृशो देवः स्वस्य सर्वोत्कृष्टया गत्या यदि एकद्वित्रिदिवसान् यावत् उत्कृष्टतः षण्मांसपर्यन्तं तेषां नरकाणामुल्लंघने प्रवृत्तो भवेत् तथापि तस्य देवस्य केषाश्चिन्नरकाणामुल्लंघनं भवेत् केषाश्चित्तु न वा भवेदित्येतावन्तो नरकाः सन्तीति प्रमाणोपमानार्थ प्रथम जनों को समझाने की अपेक्षा से कहा गया है यह जम्बूद्वीप एकलाख योजन का लम्बा चौडा है इसकी परिधिका प्रमाण यावत्पद संगृहीत हुआ वह प्रमाण इस प्रकार हैं-तीन लाख सोलह हजार दो सौ सत्ताईस योजन तीनकोश एक सौअठाईस धनुष साढे तेरह अंगुल से कुछ अधिक हैं । यहां जो तेल में तले हुए पूए की उपमा गोलाई में कही है उसका कारण ऐसा है कि तेल में पका हुआ पुआबिलकुल गोल हो जाता है।
इस प्रमाण वाले जम्बूद्वीप का जो महर्द्धिकदेव तीन चुटकी बजाने का काल मात्र में इक्कीसवार पर्यटन करके लौट आ सके ऐसा शक्तिमान् देव अपनी सर्वोत्कृष्ट गति से यदि एक दो तीन दिन पर्यन्त उत्कृष्ट से छहमास पर्यन्त उन नरकों का पर्यटन-उल्लंघन करतारहे तो भी वह देव कितनेक उन नरकावासों का उल्लंघन कर सकता है और कितनेक नहीं भी कर सकता है, इतने बडे ये नरक हैं , इस प्रमाण જાવવા માટે કહેવામાં આવેલ છે. આ જંબુદ્વીપ એક લાખ જનની લંબાઈ પહોળાઈ વાળે છે યાસ્પદથી સંગ્રહીત થયેલ તેની પરિધિનું પ્રમાણ આ પ્રમાણેનું છે, ત્રણ લાખ સેળ હજાર બસો સત્યાવીસ જન ત્રણ કેશ) ગાઉ એકસો અઠયાવીસ ધનુષ સાડા તેર આગળથી કંઈક વધારે છે. આ કથનમાં ગળાકાર બતાવવા તેલમાં તળેલા માલપુવાની ઉપમા બતાવી છે, તેનું કારણ એ છે કે તેલમાં પકાવવાથી તે એક દમ ગોળ બની જાય છે.
- આ ઉપર બતાવેલા પ્રમાણવાળા જંબુદ્વીપનું જે મહર્ષિક દેવ છે તે ત્રણ ચપટિ વગાડે તેટલા કાળમાત્રમાં એકવીસવાર પરિક્રમણ કરીને પાછા આવી જાય એવી શક્તિવાળો દેવ પિતાની સર્વોત્કૃષ્ટ ગતિથી જે એક અથવા બે અથવા ત્રણ દિવસ પર્યન્ત અને ઉત્કૃષ્ટથી છ માસ પર્યન્ત તે નરકાવાસનું ઉલંઘન કરતા રહે તે પણ તે દેવ કેટલાક નારકાવાસનું ઉલંઘન કરી શકે
જીવાભિગમસૂત્ર