Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र. ३ उ. २ सू. १७ नारकजीवोत्पातनिरूपणम्
२३३
रत्नप्रभायाः प्रथम प्रतरे नारकाणामवगाहना हस्तत्रयप्रमाणा, इत आरभ्य प्रतरे प्रतरे 'छप्पन्नंगुल सड्डा' सार्द्ध षड् पञ्चाशदङ्गुलानि संवर्ध्य संवर्ध्य त्रयोदशस्वपि प्रतरेषु नारकाणामवगाहना ज्ञातच्या । एवं क्रमेण संवर्द्धनेनान्तिमे त्रयोदशतमे पतरे सप्तधनूंषित्रयो हस्ताः षट्चाङ्गुलानि समायान्ति | १ | एवं 'सो चैव
रत्नप्रभा पृथिवी के पहले प्रतर में नारकों की अवगाहना तीन हाथ की होती है। इससे आगे के बारह प्रतरों में प्रत्येक प्रतर में 'छप्पनंगुलसड्डा' साढे छप्पन (५६||) अंगुल बढा बढा कर बारहों प्रतरों की अवगाहना कर लेनी चाहिये। ऐसे करते करते अन्तिम तेरहवें प्रतर में जाकर उत्कृष्ट अवगाहना सात धनुष तीन हाथ और छह अंगुल की आ जाती है वह इस प्रकार है - रत्नप्रभा के प्रथम प्रतर में तीन हाथ की अवगाहना होती है १, दूसरे प्रतर में एक धनुष एक हाथ और साढे आठ अंगुलकी २, तीसरे प्रतर में एक धनुष तीन हाथ सतरह अंगुल की ३, चौथे प्रतर में दो धनुष दो हाथ और डेढ अंगुल की ४, पांचवें प्रतर में तीन धनुष और दश अंगुलकी ५, छठे प्रतर में तीन धनुष दो हाथ और साढे अठारह अंगुल की ६, सातवें प्रतर में चार धनुष एक हाथ और तीन अंगुलकी ७, आठवें प्रतर में चार धनुष तीन हाथ और साढ़े ग्यारह अंगुलकी ८, नौवें प्रतर में पांच धनुष एक हाथ और बीस अंगुलकी ९, दशवें प्रतर में छह धनुष और साढ़े चार अंगुलकी १०, રત્નપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં નારકેાની અવગાહના ત્રણ હાથની होय छे, ते पछीना खार प्रतरोभां हरे प्रत|भां 'छप्पन्नं गुलसड्ढा' ५६॥ साडी છપ્પન આંગળ વધારીને ખરે પ્રતરાની અવગાહના અલગ અલગ સમજી લેવી. તેમ કરતાં કરતાં છેલ્લા તેરમા પ્રતરમાં જઇને ઉત્કૃષ્ટ અવગાહના સાત ધનુષ ત્રણ હાથ અને છ આંગળની થઈ જાય છે. તે આ પ્રમાણે છે. રત્નપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં ત્રણ હાથની અવગાહના હાય છે. ૧ બીજા પ્રતરમાં એક ધનુષ એક હાથ અને સાડા આઠ આંગળની છે. ૨' ત્રીજા પ્રતરમાં એક ધનુષ ત્રણ હાથ અને સત્તર આંગળની છે. ૩, ચેાથા પ્રતરમાં એ ધનુષ અને એ હાથ અને દાઢ આંગળની છે. ૪, પાંચમા પ્રતરમાં ત્રણ ધનુષ અને દસ આંગળની છે. પ, છઠ્ઠા પ્રતરમાં ત્રણ ધનુષ બે હાથ અને સાડા અઢાર આંગળની છે, ૬, સાતમાં પ્રતરમાં ચાર ધનુષ એક હાથ અને ત્રણ આંગળની છે. ૭, આઠમા પ્રતરમાં ચાર ધનુષ ત્રણ હાથ અને સાડા અગ્યાર આંગળની છે. નવમા પ્રતરમાં પાંચ ધનુષ એક હાથ અને વીસ આંગળની છે. ૯, દસમા પ્રતરમાં છ ધનુષ અને સાડા ચાર આંગળની છે. ૧૦, અગીયારમા પ્રતરમાં
6,
जी० ३०
જીવાભિગમસૂત્ર